________________ www w w www - - 218 વિઘાષ્ટક જ્ઞાન અને તેમાં રમણતા એ અવિદ્યા કે અજ્ઞાન છે. જે શુદ્ધ આત્મામાં નિત્ય પણ, શુચિપણું અને આત્મપણાની બુદ્ધિ છે તે તત્ત્વબુદ્ધિ, વિદ્યા કે તત્ત્વવિવેક છે. અહીં સર્વ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ હોવા છતાં દ્રવ્યાર્થિક નયની વિવક્ષા અને પર્યાયાર્થિક નયની અવિવસાથી તેનું કૂટસ્થ નિત્યપણું સમજવું. આ વિદ્યા પરમાર્થનું સાધન કરવામાં સમર્થ છે એમ ભેગ-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મોક્ષના ઉપાયમાં કુશલ યોગાચાર્યોએ કહ્યું છે. અહીં ભેદજ્ઞાન એ સાધન છે. અધ્યાત્મબિન્દુમાં કહ્યું છે કે"ये यावन्तो ध्वस्तबन्धा अभूवन् मेदज्ञानाभ्यास एवात्र मूलम् / ये यावन्तोऽध्वस्तबन्धा भ्रमन्ति मेदज्ञानाभाव एवात्र बीजम्" // જેટલા અને જેઓ બંધને નાશ કરી મુક્ત થયા છે તેમાં ભેદજ્ઞાનને અભ્યાસ જ કારણ છે, અને જેટલા અને જેઓ બધાને નાશ કર્યા સિવાય સંસારમાં ભમે છે તેમાં ભેદજ્ઞાનને અભાવ જ કારણ છે य पश्येन्नित्यमात्मानमनित्यं परसंगमम् / छल लन्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः // 2 // 1 =જે. માત્માનં આત્માને. નિયં=સદા અવિનાશી. પર= જુએ છે. (અને) પરસંગમં=પર વસ્તુના સંબધને. નિયંત્રવિનશ્વર (જુએ છે). તચ=તેના જીરું છિદ્ધ. ધું મેળવવાને. મોરિ := મોહરૂપ ર. ન રાવનોતિસમર્થ થતો નથી.