________________ 212 મૌનાષ્ટક “નિરોગાવો -વાઘ-વિરાર-કમ-મir | अपजलहु पढमदुगुरू पजहस्सियरो असंखगुणो।। असमत्ततसुक्कोसो पजहनियर एव ठिइठाणा / अपजेयरसंखगुणा परमपजबिए असंखगुणा" / / પંચમ જર્મગ્રન્થ પરૂ–પ૪. સૌથી અલ૫વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે અલપ યોગ હોય છે (1). તેથી લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયને પ્રથમ સમયે જઘન્ય યંગ ક્રમશઃ અસંખ્યાતગુણ જાણ (7). તેથી લબ્ધિ અપર્યાપ્તા પ્રથમદ્ધિક-સૂક્ષ્મનિગદ અને બાદર એકેન્દ્રિયને ઉત્કૃષ્ટગ અનુક્રમે અસંખ્યાતગુણ જાણો. (9) તેથી પર્યાપ્ત સૂકમ નિગોદ અને બાદર એકેન્દ્રિયનો જઘન્ય ગ અને ઉત્કૃષ્ટ યોગ ક્રમશ: અસંખ્યાતગુણ કહેવો (13). તેથી લબ્ધિ અપર્યાપ્તા ત્રસ-બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાતગુણ છે. (18) તેથી પર્યાપ્ત બે ઈન્દ્રિયદિ ત્રસને જઘન્ય ગ ક્રમશ: અસંખ્યાતગુણ જાણ (23). તેથી પર્યાપ્ત બેઈન્દ્રિયાદિ ત્રસ જેને ઉત્કૃષ્ટ પેગ અનુક્રમે અસંખ્યાતગુણ છે (28). જે કમથી ગસ્થાનકે કહ્યા તે જ પ્રમાણે સ્થિતિસ્થાને પણ જાણવાં. જઘન્ય સ્થિતિથી માંડીને એક એક સમયની વૃદ્ધિ કરતાં સર્વોત્કૃષ્ટ સ્થિતિ સુધીના જે સ્થિતિના ભેદે તે સ્થિતિસ્થાનકે કહેવાય છે. પરંતુ સ્થિતિસ્થાનકે ઉત્તરોત્તર સંખ્યાતગુણ કહેવાં. તેમાં એટલી