________________ જ્ઞાનસાર 211 ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાત વર્ગ ણાઓ થાય છે. તે વર્ગણાઓને સમુદાય તે બીજા એગસ્થાનકનું પ્રથમ સ્પર્ધક. ત્યારબાદ પૂર્વના પેગસ્થાનકમાં બતાવેલા કમથી દ્વિતીયદિ સ્પર્ધકે કહેવા. શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશના જેટલા અસંખ્યાતા સ્પર્ધકોને સમુદાય તે બીજું ગસ્થાનક તેથી અધિક વયવાળા અન્ય જીવન ઉપર કહ્યા પ્રમાણે ત્રીજું યેગસ્થાનક થાય છે. એમ અન્ય અન્ય જીવની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ ગસ્થાનક સુધી ગસ્થાનકે કહેવાં. તે યોગસ્થાનકે વીર્યાન્તરાય કર્મના ક્ષપશમની વિચિત્રતાથી શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ જેટલા અસંખ્યાતા હોય છે. પ્રવે-જી અનન્તા છે અને દરેક જીવને મસ્થાનક હોય છે, તે અનન્ત યોગસ્થાનકે કહેવાં જોઈએ, અસંખ્ય સ્થાનકે કેમ કહો છો ? ઉ - સ્થાનકે અસંખ્યાતા છે, પરંતુ એક એક સરખા સ્થાનકમાં અનન્તા સ્થાવર જ રહેલા છે, તેથી સર્વ જીવોની અપેક્ષાએ પણ બધા મળીને અસંખ્યાતા ગસ્થાનકે સર્વજ્ઞ ભગવંતે કેવલજ્ઞાનથી જાણેલાં છે, તેથી અધિક નથી. એક પેગસ્થાનકે એક જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી રહે છે. સર્વ જીવમાં સ્થાનનું તારતમ્ય હેવાથી તેનું ક્રમશઃ અધિકપણું નીચેની ગાથામાં કહેલું છે.