________________ રા. મૌનાષ્ટક બીજા કોઈ જીવના પ્રદેશ નથી, તેમ બે, ત્રણ, સંખ્યાતા. વીયવિભાગ વડે અધિક જીવપ્રદેશ નથી, પરંતુ અસંખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણે અસંખ્યાતા વિર્યાવિભાગ વડે અધિક જીવપ્રદેશ હોય છે, તેઓને સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણું. ત્યાર બાદ એક વયવિભાગ વડે અધિક જીવપ્રદેશને સમુદાય તે બીજી વણા. બે વર્યાવિભાગ વડે અધિક જીવપ્રદેશને સમુદાય તે ત્રીજી વર્ગણે. એમ ત્યાં સુધી કહેવું કે સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગે વર્ગણાઓને સમુદાય તે બીજું સ્પર્ધક. ત્યારબાદ અસં. ખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણ વીર્યાવિભાગ વડે અધિક એ પ્રમાણે સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓને સમુદાય તે ત્રીજું સ્પર્ધક. એમ અસંખ્યાતા સ્પર્ધકે કહેવા. પૂર્વે કહેલા શ્રેણિના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા આકાશપ્રદેશ પ્રમાણ સ્પર્ધકોને સૂક્ષ્મ નિગોદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. પ્રથમ સ્થાનકના છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગણાથી અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ અધિક વિશવાળા અન્ય જીવના અ૫વયવાળા જીવપ્રદેશને સમુદાય તે પ્રથમ વર્ગનું. તેથી એક વીર્યાવિભાગ વડે અધિક જીવપ્રદેશને સમુદાય તે બીજી વગણ. બે અવિભાગ વડે અધિક જીવપ્રદેશને સમુદાય તે ત્રીજીવર્ગણા. એમ એક એક વર્યાવિભાગ વડે વધતા વધતા શ્રેણિના અસંખ્યાતમાં