________________ રી વિરામ * પર 4 માહયાગાષ્ટક મેહના અન્ન અને પ્રતિમત્રનું સ્વરૂ૫. હું શુહ આભદ્રવ્યરૂ૫ છું, ઇત્યાદિ ભાવના જ મોહને નાશ કરવાનું તીવ્ર શાસ્ત્ર છે. .. જે ઔદયિકભામાં મુંઝાતો નથી તે પાપથી તોપાતો નથી. વિવેકી પરદ્રવ્યના નાટકને જોતાં ખેદ પામતો નથી. ... વિકલ્પ વડે મેહમદિરાનું પાન કરનાર પ્રાણી સંસારરૂપ દારૂપીઠામાં રહે છે. ** .. *** 3 આત્માના સ્વરૂપની સ્ફટિકની પેઠે નિર્મલતા છે, પરંતુ તેમાં ઉપાધિના સંબન્ધને આરોપ કરનાર અવિવેકીને થતો હ. મેહના ત્યાગથી થતા સ્વાભાવિક સુખને અનુભવ કરવા છતાં તેનું વર્ણન કરવામાં જ્ઞાનીને થતું આશ્ચર્ય. * જ્ઞાનરૂપ દર્પણમાં સમસ્ત આચારનું સ્થાપન કરવાથી યોગીને પરકવ્યમાં થતા મોહને અભાવ. . . 67 5 ગાનાક અજ્ઞાનીની અજ્ઞાનમાં અને જ્ઞાનીની જ્ઞાનમાં મગ્નતાનું વર્ણન. ભાવનાજ્ઞાનની સર્વોત્તમતાનું પ્રતિપાદન. * * 98 સ્વસ્વરૂપની પ્રાપ્તિના સંસ્કારના કારણભૂત જ્ઞાનનું ઈષ્ટ૫ણું. વાદ અને પ્રતિવાદથી તત્ત્વની પ્રાપ્તિને અભાવ. પિતાના દ્રવ્ય, ગુણ અને પર્યાયની પરિણતિરૂપ મુષ્ટિજ્ઞાન આત્મ સંતોષનું કારણ છે. . પ્રન્ચિના ભેદથી થતા જ્ઞાનની ઉપયોગિતા. ... પ્રન્થિભેદનું સ્વરૂપ અને પ્રસંગથી યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણનું સ્વરૂ૫. ગીની ઈન્દ્રની સાથે સમાનતા. " જ્ઞાનની અમૃત, રસાયન અને એશ્વર્યરૂપતા. .