________________ જ્ઞાનસાર પરબ્રહ્મમાં મગ્ન થયેલાને પૌગલિક કથામાં રસ હેત નથી. 26 સાધુને ચારિત્રના પર્યાયની વૃદ્ધિ થવાથી તેજસ્થારૂપ શુભ પરિણામની વૃદ્ધિ થાય છે તે સંબધે ભગવતીસૂત્રનું પ્રતિપાદન. * * * * સંયમ સ્થાનકનું સ્વરૂ૫. * 29 ચારિત્રના પર્યાયની વૃદ્ધિ થવાથી તેજેસ્થાની વૃદ્ધિ થવા સંબંધે ભગવતીસૂત્રને પાઠ. .. ** * 31 જ્ઞાનમાં મગ્ન થયેલાનું સુખ અનિર્વચનીય છે . . જે જ્ઞાનામૃતના બિન્દુની પણ મહાકથાઓ પ્રવર્તે છે, તો તેમાં સર્વાગે મમ થયેલાનું વર્ણન કરવાની અશક્યતા. . શુભ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન થયેલા ગીને નમસ્કાર.... 40 3 સ્થિરતાષ્ટક ભમી ભમીને ખિન્ન થયેલાને સ્થિરતાને ઉપદેશ અને પાસે રહેલા નિધિને બતાવનાર સ્થિરતાનું નિરૂપણ. . 41 સ્થિર થવાને ઉપદેશ.. . ચિત્ત અસ્થિર હોય તે વાણી, નેત્ર અને આકૃતિને છુપાવનારી ચેષ્ટા કલ્યાણ કરનાર થતી નથી. .. અન્તરનું શલ્ય દૂર ન થાય ત્યાંસુધી ક્રિયા ગુણ કરનારી થતી નથી. ... મન, વચન અને કાયા વડે સ્થિરતાના પરિણામવાળા ગી બધેય સમદષ્ટિવાળા હોય છે. * * * સદા પ્રકાશ કરનાર સ્થિરતારૂમ રત્નનો દીવો જ અત્યન્ત આદર કરવા યોગ્ય છે. .. .. . . અસ્થિરતારૂપ પવન ધર્મમેઘ સમાધિને ભંગ કરનાર છે . 50 સિદ્ધોમાં પણ સ્થિરતારૂપ ચારિત્ર છે માટે સ્થિરતા માટે પ્રયત્ન કરવા ગ્ય છે. * * * * 51