________________ વિ ષ યા નુ કામ વિષય 1 પૂર્ણાષ્ટક ભાષાર્થ અને ટીકાકારનું મંગલ.... ... પૂર્ણ આત્માની દષ્ટિ કેવી હોય તેનું વર્ણન. . સ્વાભાવિક અને ઉપાધિજન્ય પૂર્ણતાનું સ્વરૂપ. વિકલ્પથી થયેલ અવાસ્તવિક પૂર્ણતા અને વાસ્તવિક પૂર્ણતાનું નિરૂપણ. ... ... તૃષ્ણને દૂર કરનાર જ્ઞાનદષ્ટિ જાગૃત હોવાથી પૂર્ણનન્દને દીનતાને અભાવ. પૌદ્ગલિક પરિગ્રહની ઉપેક્ષા જ પૂર્ણતા છે અને આવી પૂર્ણ તાની દષ્ટિ જ્ઞાનીને હોય છે. ... ... ... પૂર્ણનન્દ સ્વભાવના અભુતપણાનું વર્ણન. ... ... 11 પરવસ્તુમાં સ્વપણાની બુદ્ધિથી મોટા ચક્રવત પણ પિતાની અપૂર્ણતા જુએ છે, પણ પિતાના સ્વરૂપમાં સ્વપણની બુદ્ધિવાળા જ ખરેખર પૂર્ણ છે. . કૃષ્ણપાક્ષિકપણું ક્ષીણ થતાં અને શુકલપાણિકપણાનો ઉદય થતાં પૂર્ણનન્દરૂપ ચન્દ્રની સંપૂર્ણ કલાને પ્રકાશ. 2 મગ્નાષ્ટક ભગ્નપણાનું સ્વરૂપ. ... ... . 17 મગ્નને વિષે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનિક્ષેપની યોજના. 17 પરબ્રહ્મમાં મગ્ન થયેલાની બીજા વિષયમાં પ્રવૃત્તિને અભાવ. 20 સ્વભાવસુખમાં મગ્ન થયેલાનું પરભાવોનું કર્તાપણું નથી પણ સાક્ષીપણું છે. * 21