________________ 6 શમાષ્ટક જ્ઞાનના પરિપાકર૫ શમનું વર્ણન. કર્મકૃત ભેદને નહિ ગણનાર અને આત્માથી અભિનપણે જગતને જેનાર યોગીને મેક્ષને અધિકાર... ... સમાધિગ ઉપર ચઢવાની ઈચ્છાવાળા ગીને શુદ્ધિનું કારણ બાહ્ય ક્રિયા હોય છે અને યોગારૂઢની શુદ્ધિનું કારણ શમ છે. શમથી જ વિકારનું ઉન્મેલન. * * 99 શમથી જ ગુણેની પ્રાપ્તિ. .. . * 102 વૃદ્ધિ પામતા સમતારસવાળા મુનિને ચરાચર જગતમાં ઉપમાને અભાવ. 107 શમભાવના સુભાષિતથી સિંચાયેલું મન રાગરૂપ સાપના ઝેરની અસરથી મુક્ત હોય છે. . . 105 7 ઈન્દ્રિયજયાપક મુમુક્ષને ઇન્દ્રિયો ઉપર જય મેળવવા માટે પુરુષાર્થ કરવાની આવશ્યકતા. * * * * * ઢબેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ. . ' - 108 તૃષ્ણારૂપ જળથી ભરેલા ઈન્દ્રિયરૂપ ક્યારા વડે વૃદ્ધિ પામેલા વિષવૃક્ષોથી તીવ્ર મેહની ઉત્પત્તિ કરે છે....... ... 112 ઈન્દ્રિયો તૃપ્ત થતી નથી માટે અન્તરાત્મા વડે તૃપ્ત થવાને ઉપદેશ. * . ** *** સંસારવાસથી વિમુખ આત્માને ઈન્દ્રિય વિષયો વડે બાંધે છે. 116 અવિવેકી મનુષ્યોની જ્ઞાનામૃતને છોડીને ઈન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્તિ. 117 એક એક ઈન્દ્રિયના દેષથી પ્રાણી દુર્દશા પામે છે, તે પાંચે ઈન્દ્રિયોને વશવતી પ્રાણીને માટે શું કહેવું ? .. 118 સમાધિરૂપ ધન લુંટનાર ઈન્દ્રિથી જે જિતાયો નથી તે જ ધીર પુરુષેામાં મુખ્ય છે. * * * 119