________________ જ્ઞાનસાર 199 આત્માને જે જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ્ઞાન છે અને તે દર્શન છે. આ જ કારણથી જે શ્રતજ્ઞાનથી કેવળ આત્માને જાણે તે અભેદ નયની અપેક્ષાએ તથા જે કેવલ સંપૂર્ણ શ્રતને જાણે તે ભેદનયથી શ્રુતકેવલી છે-એમ સમયપ્રાકૃતમાં કહ્યું છે– जो हि सुएणभिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं / तं सुअकेवलिमिसिणो भणंति लोगप्पदीक्यरा // जो सुअनाणं सव्वं जाणइ सुअकेवलिं तमाहु जिणा। नाणं आया सव्वं जम्हा सुअकेवली तम्हा // સમય [0 1-10 જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લોકમાં પ્રકાશ કરનાર ઋષિઓ શ્રુતકેવલી કહે છે. જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનો શ્રુતકેવલી કહે છે. કારણ કે આત્મા સર્વ જ્ઞાનરૂપ છે તેથી તે મૃતકેવલી કહેવાય છે. "रिसहो पंच धणुस्सय नव पासो सत्त रयणीओ वीरो। સેસટ્ટ-પંર-સટ્ટ 2 પાત્ર--હીણ” ઋષભદેવનું શરીર પાંચસે ધનુષ પ્રમાણ છે. પાર્થ નાથનું નવ હાથ અને મહાવીર પ્રભુનું સાત હાથનું છે. બાકીના આઠ તીર્થકરેના શરીર તેમાંથી પચાસ પચાસ ધનુષ ઓછા કરવા. ત્યાર બાદ પાંચ તીર્થકરનું દસ દસ ધનુષ ઘટાડવું અને પછીના પાંચ તીર્થકરોનું શરીર તેમાંથી * ઉપાધ્યાકૃત ટબામાં આ ગાથા આપેલી છે, પણ તેને પૂર્વાપર સંબધ માલુમ પડતું નથી. –અનુ.