________________ 198 મૌનાષ્ટક શરીરને ધુજાવે. અને તે માટે સમ્યકત્વદશી વીર પુરુષ પ્રાન્ત અને રૂક્ષ આહાર કરે છે”. તથા પંચાસ્તિકાયમાં ચેતનાલક્ષણવાળો જીવ છે અને તે પોતે બંધાયેલ અને વિભાવ પરિણતિથી ઘેરાયેલો હોવા છતાં પણ સત્તા વડે કર્મમલ રહિત અને જ્ઞાનાનન્દસ્વરૂપ છે, તે તેને તેવા સ્વરૂપે નિર્ધારીને તેનું આવરણ મટાડવા માટે મહિના કારણ અને હેયરૂપે જાણેલા દ્રવ્યાને દૂર કરે છે. એ પ્રમાણે સમ્યક્ત એ જ મુનિનું સ્વરૂપ છે. आत्माऽऽत्मन्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना / सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः॥२॥ આત્મા આત્મસ્વભાવરૂપ આધારને વિષે શુદ્ધ-કપાધિરહિત એકત્વ-પૃથકત્વપૃથક્કરિણત-અભેદ અને ભેદરૂપે પૃથસ્પરિણતિવાળા સ્વદ્રવ્યરૂપ આત્માને આત્મા વડે જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાન પરિણા એમ દ્વિવિધ પરિક્ષાએ જાણે, તે આ રત્નત્રયમાં જ્ઞાન, ચિ–શ્રદ્ધા અને આચરણની અભેદપરિણતિ મુનિને હોય છે. કહ્યું છે કે - "आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि / तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् // " “આત્મા મહિના ત્યાગથી આત્માને વિષે આત્મા વડે 1 ગામ=આત્મા. આત્મનિ=આત્માને વિષે. =જ. શુદ્ધ કર્મ રહિત-વિશુદ્ધ. માત્માનં=આત્માને. ચ=જે. નાનાતિ-જાણે છે. સા=ો. ચંઆ. રત્નત્રયે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નમાં. તહ જતા=જ્ઞાન, શ્રદ્ધા અને આચારની અભેદ પરિણતિ. મુને = મુનિને (હય છે).