________________ જ્ઞાનસાર A અહીં સાધનના અવસરે જ્ઞાન અને ક્રિયામાં એકએકની મુખ્યતા હોય છે તે ગુણસ્થાનક રૂપ ભૂમિકાના–અવસ્થાના ભેદના લીધે છે. ધ્યાનદિના અવસરે જ્ઞાન મુખ્ય છે અને પહેલાં વ્યવહારદશામાં કિયા જ મુખ્ય છે. તથા બધે ય જ્યાં જેની ઉપગિતા હોય ત્યાં તે સાધનસામગ્રી કરવા ગ્ય છે. ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે કે - "जह जिणमयं पवजह ता मा ववहारनिच्छए मुयह। ફળ વિના તિર્થ છિન કળ વતન્ના” “જે તું જિનમતને સ્વીકાર કરે, તે વ્યવહાર અને નિશ્ચયને છેડીશ નહિ. કેમકે એક વ્યવહાર વિના તીર્થને ઉચ્છેદ થાય અને અન્ય નિશ્ચય વિના સત્યને નાશ થાય. એ હેતુથી સાધન કરવામાં તત્પર થયેલા સર્વને યથાયોગ્ય સ્થાને સ્થાપે છે. सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कतः। शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः // 8 // જ્ઞાન સહિત જેનું ક્રિયારૂપ અનુષ્ઠાન દેષરૂપ કચરાથી લેપાયેલું નથી એવા, શુદ્ધ-નિર્મલ, બુદ્ધ-કેલ્કીર્ણ જ્ઞાનરૂપ સ્વભાવ છે જેને એવા તે ભગવંતને નમસ્કાર છે. આ લેકની ઈચ્છા, પરલેકની ઈચ્છા અને ક્રોધ-માન વગેરે દેથી જેનું સમ્યજ્ઞાન સહિત આચરણ દૂષિત 1 સરાનં=જ્ઞાનસહિત. અનુષ્ઠાનંજેનું ક્રિયારૂપ અનુષ્ઠાન. રોપપહૃત દોષરૂપે કચરાથી. પિતં=લેપાએલું નથી. એવા અને સુદ્ધયુદ્ધમાવાય શુદ્ધ કેલ્કીર્ણ જ્ઞાનરૂપ સ્વભાવવાળા. તસ્મતે. માવસે ભગવંતને. નમ:=નમસ્કાર હો.