________________ ^^ ^^-~ ~ 14 નિપાદક ^^^^^^^^^ તપ-કૃત આદિથી અભિમાની હોય તે નવીન કર્મબન્ધન વડે લેપાય છે. ક્રોધ વડે ઉત્કૃષ્ટ દયાવાળી ક્રિયા હિતકારી થતી નથી. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે-- "से वंता कोहं च माणं च मायं च लोभं च एयं पासगस्स दसणं उवरयसत्थस्स पलियतकरस्स आयाणं सगडब्भि // " आचारांग अध्य० 3 उ० 4 सू० 121 જ્ઞાનાદિગુણસહિત આત્મા ક્રોધ, માન, માયા અને લેમને ત્યાગ કરશે. એ સર્વદશ, અસંયમરૂપ ભાવશસ્ત્રના ત્યાગી અને સંસારને અન્ત કરનારા જિનનું દર્શન છે. અને તે આદાન-આસને ત્યાગ કરી પોતે કરેલા કમને નાશ કરશે.” "वंता लोगसन से मइमं परकमेजासि त्ति बेमि" आचारांग अध्य० 2 उ० 6 सू० 98 વળી તે બુદ્ધિમાન લેકસંજ્ઞાને વમીને સંયમમાં પરાકેમ કરે” એમ કહું છું. __"परिन्नाय लोगसन्नं च सव्वसो। बाले पुण णिहे कामसमणुग्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवट्ट अणुपरियકૃત્તિ મ” आचारांग अध्य० 2 उ० 6 सू० 104 “લોકસંજ્ઞાને જાણીને તેને સર્વથા ત્યાગ કરે. વળી જે બાલ-અજ્ઞાની, રાગવાળ, કામને ઈચ્છતે, જેનું વિષયકષાયાદિરૂપ દુઃખ ઉપશમભાવને પામ્યું નથી એવો અને શારીરિક અને માનસિક દુઃખવાળો દુઃખોના આવરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે”