________________ શાનમાર 1 એ હેતુથી ક્રિયાદિ કરનારને “આહાર, ભય, મૈથુન, પરિગ્રહ–એ ચાર સંજ્ઞાઓ, ક્રોધ, માન, માયા અને લેભા એ ક્રોધાદિ ચાર કષાય તથા એઘ, લેક, સુખ, દુઃખ, શકે, વિચિકિત્સા (જુગુપ્સા) અને મેહ એ બધી મળી પંદર સંજ્ઞા વડે ધમભ્યાસની પ્રવૃત્તિ તે ધર્મ નથી એમ આચારાંગસૂત્રની ટીકામાં કહ્યું છે. ભાવના-અનુપ્રેક્ષા (મનને રૂપ જ્ઞાનમાં મગ્ન થયેલો નિક્યિ એટલે તેવા પ્રકારના તીવ્રતર વીર્યની પ્રવૃત્તિ રહિત હોય તે પણ બંધાતા નથી. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે - "न कम्मुणा कम्म खवंति बाला, રાજા રામ રાતિ વીરા मेहाविणो लोभमयादतीता, સંતોળિો નો પતિ " બચ્ચ૦ 22 0 23 અજ્ઞાની કમ–કિયા વડે કમરને ક્ષય કરતા નથી, પણ વીર પુરુષો અકર્મ–અક્રિયભાવ વડે કમને ક્ષય કરે છે. પંડિતે લેભ અને ભયથી રહિત અને સંતોષી થઈ પાપ કર્મ કરતા નથી”. "जहा कुम्मो सअंगाई सए देहे समाहरे। एवं पावाई मेहावी अज्झप्पेणं समाहरे // " સૂ૦ 50 8 0 26 જેમ કાચબે પિતાના અંગને પિતાના શરીરમાં સંકેચી લે છે, તેમ પ્રજ્ઞાવાળા મહાત્મા અધ્યાત્મ વડે પાપકમને સંકોચી લે છે.