________________ જ્ઞાનસાર 19s વિભાવચેતનાના ઉપયોગમાં પડવાનું નિવારણ કરવા માટે કેવળ ઉપકારી થાય છે. આ કથનથી એમ જણાવ્યું કે “ધ્યાનમાં આરૂઢ થએલાને કિયા કરવાની નથી, પરંતુ ભાવના અને ચિન્તાજ્ઞાનવાળાને વિઘનું નિવારણ કરવા માટે ક્રિયા ઉપકારી છે. ધ્યાનારૂઢ-અવિનાશી આત્મસ્વરૂપના અનુભવમાં રહેલાને તો વિઘાત કરનારી છે. આગમમાં પણ કહ્યું છે કે જે ક્રિયા પૂર્વે અમૃત કુંભના જેવી હતી તે પછી વિષકુંભના જેવી થાય છે. કહ્યું છે કે - जा किरिया सुठ्ठयरी सा विसुद्धीए न अप्पधम्मो त्ति। पुब्धि हिया य. पच्छा अहिया जह निस्सहाइतिगं॥ જે કિયા સારું કરનારી છે તે આત્મવિશુદ્ધિ માટે થાય છે, પણ તે આત્મધર્મરૂપ નથી. એ હેતુથી દુર્બલાદિ ત્રણના દાંતે પૂર્વે હિતકારક અને પછીથી અહિતકારી છે. - તેથી આત્મસ્વરૂપના અવબેધની એકતા હિતકારી છે. तपाश्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते। भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते // 5 // તપ અને શ્રત પ્રમુખે કરીને અભિમાનવાળો કિયાવાન હોય તો પણ કર્મથી લેવાય છે. ભાવનાજ્ઞાન-તત્ત્વજ્ઞાન વડે સંપૂર્ણ ક્રિયારહિત હોય તો પણ લેવાતું નથી. જિનક૯પાદિના જેવી ઉત્કૃષ્ટ ક્રિયાને અભ્યાસી પણ 1 તપશુતારિના=ાપ અને મૃતપ્રમુખે કરીને. મત્ત =અભિમાનવાળે. બિચાવાનાપ=ક્રિયાવાન હોય તો પણ. લેપાય છે. માવનાસાનસંપન્નો ભાવનાજ્ઞાન-તત્ત્વજ્ઞાન વડે સંપૂર્ણ નિોિપિક ક્રિયારહિત હોય તો પણ, ન ગિતે લેખાતો નથી. 12