________________ wwwwww vwwwvvwvvwuuuuuuu 172 નિપાપક મોદન કરનાર નથી. એવા આત્માની શમવંત (મથી) કેમ લેપાય? હું નિર્મલ કેવલજ્ઞાનમય છું, પિતાના પરિણામિક ભાવરૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય, ધ્રુવપણું, જ્ઞાયકપણું, ભક્તાપણું અને રમણતા આદિ આત્મિક ભાવને કર્તા છું, પણ દ્રવ્યકર્મ, નેકમ અને હિંસાદિ પાપવ્યાપારોને તથા ગની પ્રવૃત્તિને કર્તા નથી, પુદ્ગલેને ગ્રહણ કરવા અને મૂકવાનું મારું કાર્ય નથી, વર્ણાદિનું ગ્રહણ અને તેની પ્રાપ્તિમાં હું કર્તા નથી, તેમજ પૂર્વોક્ત પુદ્ગલભાને બીજાની પાસે કરાવનાર નથી, વળી પૌગલિક શુભ વર્ણાદિનું અનુમોદન કરનાર પણ નથી–એવા પ્રકારે ભેદજ્ઞાનરૂપ યથાર્થજ્ઞાન વડે ભિન્ન જાણેલું છે આત્માનું સ્વરૂપ જેણે એવા આત્મજ્ઞાનવત કેવી રીતે લેપાય? ન જ લેપાય. એ રીતે આત્મામાં સકલ પુદ્ગલનું ત્રણે કાળે અગ્રાહકપણું, અભક્તાપણું અને અકારકપણું હોવાથી આત્મજ્ઞાની લેખાતા નથી, પુદ્ગલને અનુસરનાર કર્મચેતના વડે લેપ-કર્મબન્ધ થાય છે, પરંતુ સર્વથા સંગ રહિત આત્માને લેપ થતું નથી. लिप्यते पुद्गलस्कन्धो न लिप्ये पुद्गलैरहम् / चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते // 3 // પુદગલને સ્કન્ધ પુદગલે વડે સંક્રમાદિ ઉપચ (પૂર્વના પુદગલો સાથે બીજા પુદ્ગલો મળવા વડે ઉપચય થવાથી) 1 પુરુષ પુદ્ગલોને સ્કલ્પ. પુત્ર-પુદ્ગલોવડે. જિતેલેપાય છે. પણ પરં છું. ન સિન્થ લેપાત નથી. દવ=જેમ. અનેક અંજન વડે ચિત્રોમ=વિચિત્ર આકાશ. ફતે એમ. વ્યાય-ધ્યાન કરતે આભા. ન ચિ=ોપાત નથી.