________________ જ્ઞાનસાર ૧ળી નોને માન્ય છે અને ભાવનિક્ષેપને અલિત પર્યાય હેવાને લીધે શબ્દાદિ ત્રણ ના માને છે. અહીં તો સમ્યક્ સાધન કરનાર ભાવનિલેપને અધિકાર છે. રાગાદિ પાપસ્થાનકરૂપ વિભાવ અને તેના નિમિત્તભૂત ધન-સ્વજનાદિરૂપ કાજળના ઘર સમાન સંસારમાં રહેતે, સ્વાર્થ-સ્વ-આરેપિત-આત્માઓ-બહિરાત્માએ કરેલ અહંકાર અને મમકારાદિરૂપ અર્થમાં સાવધાન એ સર્વ લેક રાગાદિ ભાવ કર્મના સંબન્ધથી સમસ્ત આત્માને ક્ષાપશમભાવ પરભાવને અનુસરતાં સર્વ સત્તાને ઢાંકનાર ભાવકમ, દ્રવ્યકર્મ અને કર્મથી લેપાય છે. તથા હેય અને ઉપાદેયની પરીક્ષાથી સર્વ ભાવને પારખી પિતાના આત્મામાં આત્મપણું અને પરવસ્તુમાં પરપણાના ઉપગવાળો, પિતાના આત્મામાં રમણ કરનાર, સ્વરૂપને વિલાસી જ્ઞાનસિદ્ધ આત્મા કર્મથી લેપાત નથી–એટલે વિવિધ પ્રકારના કર્મના સંચય વડે બંધાતું નથી. આ હેતુથી આત્મધર્મનું જ્ઞાન મેળવવામાં ઉપાદેય બુદ્ધિથી પ્રયત્ન કરવા યોગ્ય છે એ ઉપદેશ છે. नहिं पुद्गलभावानां कर्ता कारयितापि च / नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ? // 2 // હુ પૌદ્ગલિક ભાન કરનાર, કરાવનાર અને અનુ૧ સદં=હું. પુરમાવાન=પૌલિક ભાવોને. કર્તા કરનાર, થતા કરાવનાર. પિ =અને. અનુમતા=અનુમોદન કરનાર ન=નથી. સિ=એવા વિચારવાળે. માત્મજ્ઞાનવાન=આત્મજ્ઞાની. પથં કેમ. ત્રિપાય.