________________ રાનસાર આચારાંગસૂત્રમાં “પત્તિ નત્યિ” પદરહિત એવા આત્માનું સ્વરૂપ જણાવવાને કઈ પદ સમર્થ નથી એમ કહ્યું છે. આ પ્રકારના પરબ્રહ્મમાં–પરમાત્મામાં જે તૃપ્તિ મળે છે તેને લોકો જાણી શકતા પણ નથી. માટે પુદ્ગલેના હજારે ઉપચારથી તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः। ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरम्परा // 7 // પુદ્ગલથી તૃપ્ત નહિ થયેલાને વિષયના કિલ્લોલરૂપી ઝેરના માઠા ઓડકાર હોય છે અને જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરમ્પરા હેય છે. બહુ પુદ્ગલ જન તે વિષભજન છે, તેથી વિષયવિષના અજીર્ણ માઠા ઓડકાર આવે અને જ્ઞાનામૃતનું ભેજન કરનાર મહાતૃપ્તિવંતને અમૃતના ઓડકાર જ આવે. એ મહાતપ્તિનું લક્ષણ છે. | સ્વરૂપના અનુભવ રહિત અને સ્ત્રીના આલિંગનાદિરૂપ પગલેથી નહિ તૃપ્ત થયેલાને વિષયેમિ-ઈન્દ્રિયના વિલાસરૂપ ઝેરના ઓડકાર પ્રગટ થાય છે; કહ્યું છે કે“ નrvમોનો તરત વારિસર(વ) જા(હ) इंदियसुहा दुहा खलु अगिज्झा तओ विरत्ताणं // " - જેમ જેમ પુદ્ગલને ઉપભેગા થાય છે તેમ તેમ 1 વિષfમવિણો =વિષયના તરંગરૂપ ઝેરનો ઓડકાર. પુ =પુદ્ગલોથી. અતૃHહ્યું=નહિ તૃપ્ત થયેલાને. ચા=હોય છે. જ્ઞાનવૃક્ષય તુ જ્ઞાનથી તૃપ્ત થયેલા છે. દયાનસુધારાપરા–ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે.