________________ 164 ત્યષ્ટક એવા અને સારવાણીના રસથી બહાર પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લેકે જાણતા પણ નથી, તે પામે ક્યાંથી? ભેજનાદિમાં જે તૃપ્તિ છે તે મધુર-આચ=મિષ્ટ ઘી અને મોટા શાકથી ગ્રાહ્યઃગ્રહણ કરવા યોગ્ય છે અને ગેરસથી (દૂધ-દહીં વગેરેથી) બાહ્ય નથી. “મને શકનોત્તિ જ ન જોન્સોશ્વિ” “શાકાદિ સહિત પણ ગેરસ વિનાના ભેજનમાં શે રસ છે?” એ વચનર્થી જાણી લેવું. પરબ્રહ્મ તો ગોરસ-વાણુથી બાહ્ય છે. “તો વાવો નિવર્તિનને સાથે મનના " જેથી મનસહિત વાણી પ્રાપ્ત થયા સિવાય પાછી ફરે છે-એવું વેદવાક્ય છે. “ગપયર થં સ્થિ” પદ રહિત આત્માના સ્વરૂપને કહેવા માટે કઈ પણ પદ સમર્થ નથી. ઇત્યાદિ સિદ્ધાતના વચનથી જાણવું. એ બે અર્થ કહ્યા. અહીં વ્યતિરકાલંકાર છે. અમૂર્ત, અનન્ત વિજ્ઞાનઘન અને અમૃતસ્વરૂપ પરબ્રહ્મમાં સ્વરૂપથી સમભાવને પ્રાપ્ત કરવાથી આનન્દ અને ચૈતન્યના વિલાસરૂપ જે તૃપ્તિ થાય છે એવી શુદ્ધ, અત્યન્ત, ઐકાંન્તિક અધ્યાત્મસ્વભાવને અનુભવ કરવારૂપ તૃપ્તિને લેકે જાણતા પણ નથી, જેનું જ્ઞાન પણ નથી, તેને અનુભવ તે ક્યાંથી હોય? જે તૃપ્તિ મધુર આજ્ય-ઘી અને મોટા શાકથી ગ્રહણ કરવા ગ્ય અને ગેરસથી-દૂધદહીં વગેરેથી યુક્ત એવા ભેજનમાં નથી. મધુ-મિષ્ટ રાજ્યને વિશે મેટી આશા જેને છે એવા પરિગ્રહ અને ઐશ્વર્યાની અભિલાષા કરનારા વડે નહિ પ્રાપ્ત કરવા ગ્ય અને ગોરસ વાણીથી બાહ્ય એટલે વાણીને અગોચર, કારણકે જેથી મન સહિત વાણી પાછી ફરે છે એટલે જે મન અને વાણને અગેચર છે એવું ઉપનિષદ્દનું કથન છે. વળી