________________ 158 સપુરુષ વિજળીના જેવા ચપલ સ્ત્રીના વિલાસને તજે છે, ઉદયમાં આવેલા પુણ્યવિપાકને નિર્જે છે, ભેગની આસ: ક્તિવાળા પુરુષના સંગને ત્યાગ કરે છે, શરીર ઉપરના શગને દૂર કરે છે, સ્વાધ્યાય અને અધ્યયન વડે તત્ત્વશ્રવણ, મનન, નિદિધ્યાસનના અભ્યાસમાં પ્રવેશ કરે છે અને પરમ અવસ્થાને ઉત્તમ માને છે. ફરીથી નિત્ય તૃપ્તિની વ્યાખ્યા કરે છે– स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनंश्वरी। ज्ञानिनो विषयैः किं तैयभवेत्तृप्तिरित्वरी॥२॥ જે જ્ઞાની પુરૂષને પિતાના દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણ વડે જ સદાકાળ વિનાશ ન પામે તેવી તૃપ્તિ હેય તે જે વિષયે વડે ચેડા કાળની તૃપ્તિ થાય તે વિષયનું શું પ્રજન છે? અર્થાત કંઈ પણ નથી. જે ચિતન્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ ભૂત એવા અમૂર્ત, અસંગ, અનાકુલ અને ચિદાનન્દરૂપ પિતાના ગુણોથી જ (જકાર અન્યાગને નિષેધ કરવા માટે છે) એટલે પરગુણેથી નહિ એવી, ભવિષ્યકાળે પણ વિનાશ રહિત, સ્વાભાવિક હોવાથી નિત્ય તૃપ્તિ યથાર્થ રૂપે તત્ત્વને જાણનારા જ્ઞાની પુરૂષોને હોય તે તેમને સ્પર્શ, રસ, વર્ણ, ગન્ધ અને શબ્દરૂપ વિશેનું શું કામ છે ? કંઈ 1 =જે. શનિન =જ્ઞાનીને. સ્વ=પોતાના જ્ઞાનાદિગુણ વડે. gવં=જ. જોઢું હમેશાં. વિનશ્વર =વિનાશ નહિ પામે તેવી. વૃત્તિ = મિ. મહેત થાય. (ત) =જે વિષયો વડે. áર =થોડા કાળની. કૃતિ =તૃપ્તિ થાય છે. તૈ=તે વિષયોનું. ત્રિશું પ્રયોજન છે.