________________ જ્ઞાનસાર 158 11-2011- 10.0 10. 1 , . . 1,11,1 1 5,51 ,,5151 152 54 55 5 5 5 x 3 4 5 3 15 5 - 5 ^ 1 પણ નથી. જે સ્વરૂપના અનુભવી છે તે વિભાવના હેતુરૂપ ઈન્દ્રિયના વિષયને ગણતા નથી. જે શબ્દાદિ વિષયે વડે થોડા કાળની ઔપચારિક તૃપ્તિ થાય તેવા પરવસ્તુના વિલાસરૂપ વિષાનું સ્પર્શજ્ઞાનવાળાને શું પ્રયોજન છે? અર્થાત્ કંઈ પણ નથી. પર વસ્તુને વિલાસ બન્મનું કારણ છે. તાત્પર્ય એ છે કે અનેક વાર વિષયે ભેગવ્યા, તે પણ આત્મસ્વરૂપ પ્રાપ્ત ન થયું, તેમ એ વિષયે સુખના કારણ પણ થતા નથી, પરન્તુ તેમાં કૃત્રિમ સુખની બુદ્ધિ થાય છે. તેથી સ્વરૂપના રસિક પુરૂષને વિષય તરફ વૃત્તિ જ હતી નથી. એ હેતુથી આત્માના ગુણો વડે જ તૃપ્તિ કરવા ગ્ય છે. તે જ તૃપ્તિને વિચાર કરે છે– यो शान्तैकरसास्वादाद भवेत् तृप्तिरतीन्द्रिया। सा न जिह्वेन्द्रियद्वारा षड्रसास्वादनादपि // 3 // શાન્તરૂપ અદ્વિતીય રસના આસ્વાદ-અનુભવથી જે ઇન્દ્રિયને અગોચર કેવલ અનુભવગમ્ય તૃપ્તિ થાય છે તે જિહુવેન્દ્રિય વડે બસના ચાખવાથી પણ થતી નથી. બીજી સર્વ પ્તિથી જ્ઞાનતૃપ્તિ અધિક દેખાડી એ વ્યતિકાલંકાર છે, જે શાન્ત રસના અનુભવથી ઈન્દ્રિયના વિષયરહિત 1 રાજ્જૈવરસાસ્વાવા=જે શાન્તરૂપ અદ્વિતીય રસના અનુભવથી. અતીનિયા ઈન્દ્રિયને અગોચર. ચા=જે- તૃત: તૃપ્તિ. મત થાય છે. સ=ો. નિશિદ્વારા=જિન્દ્રિય વડે. "સાસ્વાદ્રિનાનછ રસના ભોજનથી. ગર=પણ. ન થતી નથી.