________________ 154 કિયા ~ ~ ~~ ~ ~ ~ માને છે તે કારણમાં કાર્યને ઉપચાર જ છે. એવા પ્રકારની શ્રદ્ધારહિત જીવને ક્રિયા ધર્મને હેતુ થતી નથી. ષષ્ટિશતકમાં કહ્યું છે કે - "बहुगुणविजानिलओ उस्सुत्तभासी तहा वि मुत्तव्यो / जह पवरमणिजुत्तो विग्धकरो विसहरो लोए // 18 // " “ઉસૂત્રભાષી બહુ ગુણવાળે અને વિદ્વાન હોય તો પણ તેને ત્યાગ કરે. જેમ વિષધર શ્રેષ્ઠ મણિયુક્ત હોય તે પણ લેકમાં વિશ કરનાર ગણાય છે. એટલે તે ત્યાગવા ગ્ય છે.” તથા આચારાંગ સૂત્રમાં ભય અને વિચિકિત્સામાં સંયમ નથી એમ કહ્યું છે. એથી અસંગ ક્રિયાનું નિમિત્ત હોવાથી નેરનુષ્ઠાન–વચનાનુષ્ઠાનરૂપ ક્રિયા કરવા લાગ્યા છે. આ અસંગક્રિયા સ્વાભાવિક આનન્દરૂપ અમૃત રસથી ભીંજાયેલી છે. આ કારણથી આત્મતત્વના અનુભવને આનન્દ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ સત્પવૃત્તિરૂપ અને અસપ્રવૃત્તિના ત્યાગરૂપ નિરનુષ્ઠાન ક્રિયા દ્રવ્યથી અને ભાવથી સ્વાદુવાદરૂપ સ્વગુણને અનુકૂલ વીર્યની વૃદ્ધિ કરનારી, અને નવીન ગુણને પ્રગટ કરનારી, આત્મતત્વમાં તન્મયતા રૂપ કિયા સંયમસ્થાન ઉપર ચઢવા માટે સાધ્યના સાપેક્ષપણે પ્રતિસમય કરવા ગ્ય છે. એથી “જ્ઞાનવિયાખ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ થાય છે-એ નિર્ધારણ કરવા યોગ્ય છે. દ્રવ્ય-કિયામાં ઉદ્યમવંત જીવ ભાવ કિયાવાળે થાય છે અને ભાવકિયાથી આત્મા સ્વરૂપનું ભાજન થાય છે.