________________ સાનસાર wwww wwwwwww 10 तृप्त्यष्टक पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् / साम्यताम्बूलमास्वाद्य तृप्ति यान्ति परां मुनिः॥१॥ જ્ઞાનરૂપ અમૃત પીન, ક્રિયારૂપ સુરલતા-કલ્પવલ્લીના ફળને ખાઈને અને સમતા પરિણામરૂપ તાબૂલને આસ્વાદીન-ચાખીને મહાસાધુ ઉત્કૃષ્ટ પ્તિ પામે છે. ક્રિયા કરનારા જીવો કદાચિત મદ અને લોભના આવેશથી સદ્ અભ્યાસને નિષ્ફળ કરે છે, તેથી કિયાષ્ટક બાદ કષાયના ત્યાગપૂર્વક સ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થયેલ તૃપ્તિરૂપ અષ્ટકનું વર્ણન કરવામાં આવે છે. અહીં તૃપ્તિ નામ આદિ ભેદથી ચાર પ્રકારની છે. તેમાં કોઈ જીવ કે અજીવનું “તૃપ્તિ એવું નામ કરાય તે તૃપ્તિ શબ્દથી બેલાવવા રૂપ નામતૃપ્તિ. અક્ષરોથી લખવા રૂપ તે સ્થાપના તૃપ્તિ. તૃપ્તિ પદના અર્થને જાણનાર, પણ તેમાં ઉપયોગ– રહિત તે આગમથી દ્રવ્યતૃપ્તિ. ને આગમથી દ્રવ્યતૃપ્તિ શરીર, ભવ્ય શરીર અને તદુવ્યતિરિક્તના ભેદથી ત્રણ પ્રકારે છે. તૃપ્તિ પદના અર્થને જાણનાર મુનિ વગેરેનું અચેતન શરીર તે શરીર, ભવિષ્યમાં તૃપ્તિપદના અર્થને જાણનાર લઘુ શિષ્ય વગેરે ભવ્ય શરીર અને દ્રવ્યથી એટલે આહાર, ધન અને ઉપકરણ વડે તૃપ્તિ તે તદુવ્યતિરિક્ત 1 જ્ઞાનામૃતંત્રજ્ઞાનરૂપ અમૃત. રત્વ=પીને. નિસાસુરઢતાપ્રક્રિયા 25 કેલ્પલના ફળને. મુત્વાકખાઈને. સાચતાબૂદં=સમભાવરૂપ તાબૂલને. સાચચાખીને. મુનિ સાધુ. પર=અત્યન્ત. તૃતિ તૃપ્તિ. યાતિ પામે છે.