________________ રાવા જેથી તેમણે એલાડા ગામમાં વેણુ નજના કઠિ લોંયરામાં બેસી સરસ્વતીનું આરાધન કર્યું. સરાતી પ્રસન્ન થયાં અને તેમની જિહવામાં વાસ કર્યો. પછી દેવચંદ્રજીએ વ્યાકરણ કાવ્ય, કાશ, અલંકારાદિ તથા તવાળ, ચાવણ્યકનૃહદુવૃત્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, કર્મગ્રન્થ, કમપ્રકૃતિ તથા આગમ ગ્રન્થોને અભ્યાસ કર્યો. અને હેમચંદ્રાચાર્ય, હરિભદ્રાચાર્ય અને ઉ. યશેવિજયજી વગેરેના ગ્રન્થ સારી રીતે પરિચિત કર્યા. તદુપરાંત દિગબરીય ગેમસાર વગેરે ગ્રન્થનું વાંચન કર્યું. તેઓએ મુલતાનમાં ચાતુમસ કરી વિ. સં. ૧૭૬૬માં શ્રેમચંદ્રાચાર્ય કૃત જ્ઞાનાણ ઉપરથી ધ્યાનદીપિકા ચતુષ્પદી રચી. વિ. સં. 1767 માં ૧દ્રવ્યના વર્ણનરૂપ દ્રવ્યપ્રકાશની રચના કરી. સં. 1774 માં રાજસાગર ઉપાધ્યાય અને સં. 1775 માં જ્ઞાનધર્મ પાઠકને સ્વર્ગવાસ થયો. ત્યારબાદ સં. 1776 માં પોતાના મિત્ર દુર્ગાદાસને સમજાવવા મટકોટમાં આગમસારની રચના કરી. સં. 1777 માં દેવચંદ્રજી ગુજરાતમાં પાટણ શહેરમાં પધાર્યા. ત્યાં તેમણે પાપ અને પરિગ્રહ દૂર કરી ક્રિષ્કાર કર્યો. સં. 1778 માં તેમના ગુરુ દીપચંદ્રજી પાઠક સ્વર્ગસ્થ થયા. ત્યારબાદ દેવચંદ્રજી નવાનગર આવ્યા અને ત્યાં તેમણે 1796 ના કાતિક સુદિ 5 મે જ્ઞાનસારની જ્ઞાનમંજરી ટીકા સંપૂર્ણ કરી. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાનકાર હતા અને તેમનું વ્યાખ્યાન તત્ત્વજ્ઞાનમય હતું. તેઓ ખરતરગચ્છના હાવા છતાં તેમને ગચ્છને કદાગ્રહ નહોતો. તેમને વિહાર મારવાડ અને ગુજરાત ઉપરાંત મુલતાન સુધી હતા. તેમણે પાટણ, અમદાવાદ, શત્રુંજય વગેરે સ્થળે અનેક ચે અને બિઓની