________________ જ્ઞાનસાર 17. તેથી શું વળવાનું હતું એમ કહીને ક્રિયા કરવામાં મન્દ પ્રયત્નવાળા થાય છે તે મનુષ્ય મુખમાં કેળીઓ નાંખ્યા સિવાય તૃપ્તિને ઈચ્છનારા છે. गुणवदबहुमानादेनित्यस्मृत्या च सत्क्रिया। जातं न पातयेद् भावमजातं जनयेदपि // 5 // અધિક ગુણવંતના બહુમાનાદિથી, (આદિ શબ્દથી પાપની જુગુપ્સા, અતિચારની આલોચના-વ્રતમાં લાગેલા દોષ સદગુરુ સમક્ષ પ્રગટ કરવા, દેવગુરુની ભક્તિ અને ઉત્તર ગુણની શ્રદ્ધા લેવી.) તથા લીધેલા નિયમને હમેશાં સંભારવા વડે સ&િયા-શુભ કિયા ઉત્પન્ન થયેલા ભાવને ન પાડે, તેનો નાશ ન કરે અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને પણ ઉત્પન્ન કરે, એ સંબધે વિશતિકામાં શ્રીહરિભદ્રાચાર્ય “તદ્દા શિક્ષણ વાઘ જ દિવાળન્નિા पडिवक्खदुगंछाए परिणइआलोअणेणं च // तित्थंकरमत्तीए सुसाहुजणपज्जुवासणाए / उत्तरगुणसद्धाए एत्थ सया होइ जइअव्वं / / एवमसंतो वि इमो जायइ जाओ अ न पडइ कयावि / ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्यो” / શ્રીવવિવિ. T0 1-28 1 ગુણવવઘુમાન =ગુણિજનને બહુમાન વગેરેથી. ચ=અને. નિત્યચા =વતાદિના હમેશાં સ્મરણ વડે. સ ચા=શુભ ક્રિયા. નાd= ઉત્પન્ન થએલા. માવં=ભાવને. ન તત્વ=ન પાડે. (પરતુ) ૩નાનિં= નહિ ઉત્પન્ન થએલા ભાવને. કપિ પણ. saઉત્પન્ન કરે.