________________ ત્યાગાષ્ટક રહેલા વીર્યની સહાયથી પ્રવૃત્તિ થવાથી એક પ્રદેશથી અન્ય પ્રદેશમાં જવારૂપ વીર્યની ચલનાદિ ક્રિયા થતી નથી. ક્રિયા બે પ્રકારની છે. બાધક અને સાધક. તેમાં મિથ્યાત્વ, અસં. યમ અને કષાયની પ્રેરણાથી ચેતનાને પરિણામ પરવસ્તુની અભિલાષાવાળો હોવાથી પર વસ્તુને ગ્રહણ કરવા માટે વીર્યને પ્રવર્તાવે છે તે આભ્યન્તર ક્રિયા છે અને કુદેવની સેવાદરૂપ બાહ્ય ક્રિયા છે. તે બન્ને પ્રકારની ક્રિયા કર્મબન્ધને હેતુ હોવાથી બાધક કહેવાય છે. જે શુદ્ધ દેવગુરુની સેવા, આસવનિરોધ અને સંવરના પરિણમન રૂપ કર્મના બન્ધને કિનારી ક્રિયા છે તે સાધક ક્રિયા છે. યદ્યપિ નિવિ૫ ધ્યાન-સમાધિમાં બાધક ક્રિયા અને ભાવસાધક બાહ્ય ક્રિયાને અભાવ છે, પરંતુ ગુણને અનુસરનાર વીર્યના પરિણમનરૂપ અભ્યન્તર ક્રિયા હોય છે, તે પણ ગ્રહણ અને યેગને રોધ કરવાથી યોગસંન્યાસ હોય છે તે કહે છેयोगसंन्यासतस्त्यागी योगानप्यखिलांस्त्यजेत् / इत्येवं निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते // 7 // (ધર્મસંન્યાસને ત્યાગી સંન્યાસથી સર્વ પેગોને પણ ત્યાગ કરે. એ યોગસંન્યાસ ચૌદમા ગુણસ્થાનકે હેય. 1 ચોમાસન્યાસતિઃ યોગને રોધ કરવાથી ચારિત્યાગી થએલો. સલિન બધા. યોજનયોગોનો. પિ=પણ. ચ=જ્યાગ કરે. તિ= એમ. હવે એ રીતે. રોf=બીજાએ કહેલ. નિબં ગુણરહિત. વા= આત્મસ્વરૂપ. ૩પપ ઘટે છે.