________________ - જ્ઞાનસાર 117 રહેલા અનાદિ અનન્ત સત્તાવિકાન્ત-સત્તારૂપે રહેલ જ્ઞાનરૂપ ધનને જેતે નથી. કહ્યું છે કે - "केवलनाणमणंतं जीवसरूवं तयं निरावरणं"। અનન્ત અને નિરાવરણ-આવરણ રહિત કેવલજ્ઞાન જીવનું સ્વરૂપ છે. ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થએલો મૂઢ જીવ પર્વતની માટી રૂપ સુવર્ણ રજતાદિને ધનરૂપે જેતે અહીં તહીં દેડે છે, પણ પાસે રહેલા જ્ઞાનરૂપ ધનને જેતે નથી. જે જ્ઞાન સ્વલક્ષણ ભૂત, તત્ત્વના અવબોધરૂપ અનાદિ અનન્ત છે. સત્તા વડે જેની આદિ તથા અન્ત નથી. અર્થાત્ જે સત્તાવિશ્રાંતસ્વરૂપ છે. એ સંબધે કહ્યું છે કે केवलनाणमणंतं जीवसरूवं तयं निरावरणं / કેવલજ્ઞાન અનત અને આવરણ રહિત જીવના સ્વ . ભાવભૂત છે. કારણ કે સિદ્ધાવસ્થામાં તેને નાશ થતો નથી. નિગોદાવસ્થામાં પણ અત્યન્ત ધરૂપ જ્ઞાન મહામહને ઉદય હોવા છતાં પણ સત્તારૂપે રહેલ છે. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિનું સાધ્ય, શુક્લધ્યાનનું ફળ, નિવિકલ્પ સમાધિરૂપ અરિહંત અને સિદ્ધોનું પરમ સ્વરૂપ કેવલજ્ઞાનરૂપ ધન પિતાનું સહજ સ્વરૂપ છે. તેને ભૂલીને ઉપાધિ વડે કપિત માટી અને પત્થરરૂપ ધનમાં અવિવેકી જને મેહ પામે છે. पुरः पुरः स्फुरत्तुष्णा मृगतृष्णानुकारिषु / इन्द्रियार्थेषु धावन्ति त्यक्त्वा ज्ञानामृतं जडाः॥६॥ 1 પુઃ પુલ પુરા =આગળ આગળ વધતી જતી તૃષ્ણ