________________ 118 ઈન્દ્રિયજયાષ્ટક amminamin. આગળ આગળ વધતી જતી તૃષ્ણા જેઓને છે એવા એવા જડ-મૂર્ખ જ જ્ઞાનરૂપ અમૃતને છોડીને ઝાંઝવાના જળ સરખા ઈન્દ્રિયોના રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દ રૂપ વિષયોમાં ચેતરફ દોડે છે. આગળ આગળ વધતી જતી તૃષ્ણા–ભેગની અભિલાષા જેઓને છે એવા જડ-સ્થાવાર રીતે વસ્તુસ્વરૂપના બેધરહિત મૂર્ખ, અવિનાશી પદના કારણે જ્ઞાનરૂપી અમૃતને છોડીને મૃગતૃષ્ણ-ઝાંઝવાના જળ સમાન રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દરૂપ ઈન્દ્રિયના વિષયમાં દોડે છે. ભેગની અભિલાષાથી પીડિત થાય છે. તેને માટે દંભના વિકલ્પની કલ્પના કરે છે, તેને માટે ખેતી વગેરે સમારંભ કરે છે. જેમ મૃગતૃષ્ણાનું જલ પાણીની તૃષાને દૂર કરતું નથી, કારણ કે તે જળની ભ્રાન્તિ રૂપ છે, તેમ ઈન્દ્રિયના ભેગો સુખનું કારણ નથી, સુખરૂપ નથી, માત્ર તત્વજ્ઞાન રહિત અજ્ઞાનીને તેમાં સુખની ભ્રાન્તિ થાય છે. पतङ्ग-भृङ्ग-मीनेभ-सारङ्गा यान्ति दुर्दशाम् / एकैकेन्द्रियदोषाचेद् दुष्टैस्तैः किंन पञ्चभिः॥७॥ જેઓને છે એવા. 1 =ભૂખ, અજ્ઞાની. જ્ઞાનામૃત જ્ઞાનરૂપ અમૃતને. વા= છોડીને. મૃતૃUTIનુwારy=ઝાંઝવાના જળ જેવા. ફાર્થg= ઈન્દ્રિયોના વિષયમાં. ધારિત=દોડે છે. 1 =જે. તામીનેમા =પતંગિયાં, ભ્રમર, માછલાં, હાથી અને હરણ. ઇન્દ્રિયપાત=એક એક ઈન્દ્રિયના દોષથી. સુરા =માઠી અવરથાને. ચારિત=પામે છે. (તો) યુતે પૂવૂમિ= દેલવાળી તે પાંચે ઈન્દ્રિો વડે. વુિં નકશું ન થાય ?