SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 116 ઈન્દ્રિયજયાષ્ટક એલા ર પુના સતત आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् / इन्द्रियाणि निबध्नन्ति मोहराजस्य किंकराः॥४॥ મહારાજાના કિંકર-ચાકરરૂપ ઈન્ડિયે સંસારવાસથી પરભુખ-વિમુખ થએલા આત્માને વિષયરૂપ પાશ વડે બાંધે છે. કારણ કે મોહરાજાને મોટા પુત્ર રાગકેસરી છે, તેને વિષયાભિલાષ નામે પ્રધાન છે, તેની સંતતિ ઈન્દ્રિ છે. સંસારવાસથી પરામુખ-ઉદ્વિગ્ન થએલા આત્માને ઈન્દ્રિય વિષયરૂપ પાશ વડે દઢ બાંધે છે-એટલે સંસારવાસને દઢ કરે છે, કારણ કે એ મોહના કિંકર-પરિવાર રૂપ છે. ઉપમિતિમાં જગતને વ્યામોહ-બ્રાન્તિ ઉત્પન્ન કરનાર મોહરાજાને પુત્ર રાગ કેશરી છે, તેને પ્રધાન વિષયાભિલાષ છે, માટે સંસારવાસનું મૂળ વિષયાભિલાષને ત્યાગ કર હિતકારક છે. गिरिमृत्स्नां धनं पश्यन् धावतीन्द्रियमोहितः / अनादिनिधनं ज्ञान-धनं पार्श्व न पश्यति // 5 // ઇન્દ્રિયના વિષયમાં મૂટ થએલો જીવ પર્વતની માટીને સુવર્ણરજતાદિ ધનરૂપે જોતે ચારે તરફ દોડે છે. પણ પાસે 1 મોરારૂટ્યુ=મોહરાના. =દાસ. તાબેદાર. ત્રિા = ઈન્દ્રિ. મવા રમુવં=સંસાવાસથી ઉદિશ એલા. રામાનં= આભાને. વિ =વિયોપ. =બન્ધનો વંટે. નવરાતિ=બાંધે છે. 2 મોતિઃ=ોના વિષયોમાં મોહિત થએલ. બિપિ મૃત્ન=પર્વતની માટીને. ધનંધરૂપે. પરં=જે. વાવતિ દોડે છે. (પણ) પર્વે-પાસે રહેલા. અનાનિધનં-અનાદિ અનન્ત. એવા જ્ઞાનં જ્ઞાનરૂપ. ધન-ધનને. ન રતિજોતો નથી.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy