________________ જ્ઞાનસાર તજ્ઞાનમેર રમવતિ મિતે વિમતિ રાજા - तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम्"। તે જ્ઞાન જ નથી કે જેને ઉદય થતાં રાગદ્વેષાદિ રહે, કારણ કે સૂર્યના કિરણેની પાસે રહેવાની અંધકારની શક્તિ કયાંથી હોય? એ માટે તત્વના અવબોધરૂપ જ્ઞાન આત્માના સ્વ સ્વભાવના આવિર્ભાવનું કારણ અને મેક્ષમાગનું મૂળ છે. “જ્ઞાનશિયાખ્યા મોક્ષ “જ્ઞાન અને ક્રિયા વડે મેક્ષ થાય છે” “ઢ ના તો ઢા, ઉર્વ નિંદ્ર વૃક્ષના પ્રથમ જ્ઞાન અને પછી દયા એ પ્રમાણે જ્ઞાનપૂર્વક દયાને સ્વીકાર કરીને સર્વ પ્રકારના સંયમી રહે છે. અહીં અનુપ્રેક્ષા-મનનસહિત સ્પર્શજ્ઞાનને અવસર છે, માટે તેની વ્યાખ્યા કરે છે– સ્વભાવ અને વિભાવને વિવેક નહિ કરનારે અજ્ઞાની અજ્ઞાન–અયથાર્થ ઉપયોગમાં મગ્ન થાય છે. એટલે જે યથાર્થ બંધ રહિત છે તે અજ્ઞાનમાં લીન થાય છે. જેમ ભુંડ સારું ભક્ષ્ય છેડી વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની નહિ ભેગવવા ગ્ય, આત્મગુણેના આવરણનું કારણ પર વસ્તુમાં, સાતાદિના વિપાકરૂપ ઈન્દ્રિયના વિષયમાં મગ્ન થાય છે. જે જ્ઞાની છે, યથાર્થ બેધવાળા છે, તે તત્વના અવધરૂપ આત્મસ્વરૂપમાં મગ્ન થાય છે, તન્મય થાય છે. આત્મસ્વરૂપના અવબોધ અને અનુભવમાં લીન થએલા યોગી ઇન્દ્રાદિને વિસ્મય પમાડનારા મનોજ્ઞ શબ્દાદિ વિષયાને તૃતુલ્ય ગણે છે, પોતાના સ્વરૂપમાં રમણ - 1 દશવૈકાલિક અ. 4 ગા. 10