________________ મેહત્યાગાષ્ટક ઢંકાયેલા, તદાકાર રહિત અને જ્ઞાનરૂપ તિના પ્રકાશ રહિત હોવા છતાં આત્માને પૂર્ણનન્દસ્વરૂપ, સ્વાભાવિક, અકૃત્રિમ, આનન્દઘનરૂપ, સર્વજ્ઞ અને સર્વ તત્ત્વના સ્વરૂપથી અભિન્ન છે એમ સમ્યગ જ્ઞાનથી નિશ્ચય કરે છે. આથી આત્મા શુદ્ધ જ છે એવી શ્રદ્ધા કરવી. ઉપાધિદેષ હેવા છતાં પણ તેને આત્માની સાથે અભેદ નહિ હોવાથી અને તે માત્ર સંસર્ગથી ઉત્પન્ન થએલ હોવાથી આત્મા તેથી ભિન્ન જ છે એમ નિર્ધારણ કરવા યોગ્ય છે. अनारोपसुखं मोहत्यागादनुभवन्नपि / आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् // 7 // મેહના ત્યાગક્ષપશમથી આરોપ રહિત સ્વભાવનું સુખ યોગી અનુભવતા હોવા છતાં આપ-જુ જેને પ્રિય છે એવા લોકને વિશે કહેવાને આશ્ચર્યવાળો થાય છે, પિતાના જ્ઞાનરૂપ ગુણના નિર્ધારથી પ્રગટ થતા સહજ સુખને મેહના ઉપશમથી અનુભવવા છતાં પણ આરોપ–મિથ્યાસુખની કલપના જેઓને પ્રિય છે એવા લોકોને વિશે આરેપિત સુખનું વર્ણન કરવાને આશ્ચર્યવંત થાય ? અર્થાત્ ન થાય. જેણે આરેપિત સુખ પ્રાપ્ત કરેલું છે તેને આરોપિત સુખમાં આશ્ચર્ય થાય છે. અથવા સહજ સુખને અનુભવી કપિત સુખમાં પ્રીતિવાળા લોકોની પાસે 1 મોરચા દ્ર=મોહન ત્યાગ કરવાથી. ક્ષયોપશમથી. ૩ના સુë= સહજ સુખને. અનુમવન અનુભવતો. વા=પણ. લારોપકયપુ આરોપ—અસત્ય છે પ્રિય જેને એવા લોકોમાં. વતું કહેવાને સાર્થવાન=આશ્ચર્યવાળા મન થાય.