________________ જ્ઞાનસાર આરોપિત સુખ “સુખ છે એ કહેવાને આશ્ચર્યવત થાય છે. એટલે તેને સુખરૂપે કહેવાને સમર્થ થતું નથી. કારણ કે તે સુખ નથી અને સુખનું કારણ પણ નથી. ખરી રીતે દુઃખને “સુખ છે એમ લોકોને સમજાવવા કહેવું પડે છે, તે પણ સ્વયં તેને આશ્ચર્ય થાય છે કે મેં આ શું કરું? આ સુખ તે નથી જ. પર વસ્તુના સંબંધથી ઉત્પન્ન થએલું સુખ સુખાભાસરૂપ છે અને એ હેતુથી તે નિવારણ કરવા યેગ્ય છે, કારણ કે તેનું કારણ મેહ છે. પૌગલિક સુખમાં સુખની ભ્રાન્તિ જ અભ્યન્તર મિથ્યાત્વ છે. यश्चिदर्पणविन्यस्तसमस्ताचारचारुधीः। क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुथति // 8 // જે જ્ઞાનરૂપ દર્પણને વિશે સ્થાપન કરેલા સમસ્ત જ્ઞાનાદિ પાંચ આચાર વડે સુન્દર બુદ્ધિવાળે છે તે યોગી અનુપયોગી-કામમાં ન આવે એવા પરવ્યને વિશે કયાં મુંઝાય? મોહ પામે ? - આગમને અનુકૂલ આશયવાળે અને સર્વ પદાથને જાણનાર જ્ઞાનરૂપી દર્પણને વિશે સ્થાપેલા સમસ્ત જ્ઞાનાદિ આચારો વડે મનહર બુદ્ધિવાળા ગી અનુપયોગી-ઈ પણ કામમાં ન આવે એવા ગ્રહણ કરવાને અયોગ્ય પુદ્ગલાદિ દ્રવ્યમાં કયાં મેહ પામે ? જે જ્ઞાનાદિ પાંચ આચાર 1 વિર્ષાવિન્યસ્તસમતાવારથી =ચિત્રજ્ઞાનરૂપ દર્પણને વિશે સ્થાપેલા સમસ્ત જ્ઞાનાદિ આચાર વડે સુન્દર બુદ્ધિવાળો. = જે છે. ત=ો. મનુયોજિનિ ઉપયોગ રહિત, કામ ન આવે એવા. પાવૈ પુદ્ગલ દ્રવ્યમાં. =કયાં. પતિ=મુંઝાય, મેહ પામે.