________________ 4 દેસાઈ તવિષયક જ્ઞાતા છે અને પિતાનાં જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાથી ઓને આપવાનું એમણે સ્વીકાર્યું છે. આ પ્રસ તથા બેડના સ્ટાફે આ ગ્રંથ આ વિદ્યાના અભ્યાસીઓને જલદી પ્રાપ્ત થાય તે માટે જે જહેમત ઉઠાવી છે તે બદલ સૌનો આભાર માનું છું. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૈર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ ' ' ઈશ્વરભાઈ પટેલ ના અધ્યક્ષ :