________________ 458 ધર્મનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. 1850 બહાઈમતના સ્થાપક મીરઝા અલી મહમદને વધ. 1912 ઇન્ડોનેશિયામાં મુહમ્મદિયા સુધારાવાદી ચળવળની શરૂઆત. 1920 આતા તુર્ક કમાલપાશા તુકના સરમુખત્યાર. તુર્કસ્તાનમાં મુસલમાનધર્મમાં ક્રાંતિકારી ફેરફારે. 1941 ભારતમાં રૂઢિચુસ્ત ધર્મવાદીઓની જમાત-એ-ઇસ્લામી ચળવળની શરૂઆત. 1947 ભારતીય પ્રદેશમાંથી પાકિસ્તાનને ધાર્મિક રાજ્ય તરીકે ઉભવ. 1971 પાકિસ્તાનમાંથી બાંગલાદેશને અલગ રાજ્ય તરીકે ઉદ્દભવ. 7. શીખધર્મ સમય કેષ્ટક ઈ.સ. 1469 ગુરૂ નાનકને જન્મ અને શીખધર્મને ઉદય. 1508 ગુરુ અંગદેને ગુરુ નાનકે ધમંગાદીએ સ્થાપ્યા (ઈ. સ. ૧૫પર સુધી.) ૧૫પર ગુરુ અમરદાસ ધર્મગાદીએ (ઈ. સ. 1574 સુધી). 1574 ગુરુ રામદાસ ધર્મગાદીએ (ઈ. સ. 1581 સુધી). અમૃતસરનું હરમંદિર–સુવર્ણ મંદિર બંધાવ્યું. ધર્મગાદી વંશપરંપરાગત બની.' 1581 ગુરુ અને ધર્મગાદીએ (ઈ. સ. 1606 સુધી). ગ્રંથસાહેબની રચના થઈ ધર્મ કરની લાગત શરૂ થઈ. દિલ્હીના મોગલ રાજા સાથે યુદ્ધ. - 16 06. ગુરુ હરગવિદે ધમંગાદાએ (ઈ. સ. 1638 સુધી). ધર્મગુરુ તલવાર ધારણ કરે છે. સંરક્ષણ માટે કિલ્લાની રચના. 1638 ગુરુ હરરાય ધર્મગાદીએ (ઈ. સ. 1660 સુધી). ઔરંગઝેબ સામેની લડાઈમાં હાર. 1660 ગુરુ હરકિશન ધર્મગાદીએ (ઈ. સ. 1664 સુધી). ઔરંગઝેબ સામેની લડાઈ જારી રાખી. 16 64 ગુરુ તેગબહાદુર ધમંગાદીએ (ઈ. સ. 1675 સુધી).. મેગલે સામેની લડાઈમાં વિજય મેળવ્યું. દક્ષિણમાં સિલેન સુધી શીખધર્મ પ્રચાર.