________________ પરિશિષ્ટ 47 ઈ. સ. 717 ઇસ્લામને ઉત્તર આફ્રિકામાં પ્રવેશ. 725 મુસલમાનોએ કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ રજપૂતાના અને માળવા સુધી ધસાર કર્યો. 732 કેન્સેન્ટીપલ પરનું મુસ્લિમ આક્રમણ ચાર્લ્સ માટલે અટકાવ્યું, એ ઉત્તર આફ્રિકા તરફ વળ્યું. આફ્રિકામાં અને ત્યાંથી પેન અને દક્ષિણ ફ્રાંસમાં ઈસ્લામ ધર્મના પ્રસાર. 815 સૂફીમતને ઉદ્દભવ અને પ્રસારણ 1000 મુસલમાન તુર્કીના પંજાબ પર આક્રમણે. સુમાત્રા, મલાયા, જાવા, બોર્નિયે અને ફિલિપાઈન્સમાં ઇસ્લામધર્મને પ્રવેશ અને પ્રસાર. ઈસ્લામ મિશનરીઓ દ્વારા રશિયામાં ઇસ્લામ ધર્મને પ્રવેશ. 1001 મહમદ ગઝનીએ પેશાવર, થાનેસર, કનોજ, ગ્વાલિયર અને કિલિંજર જીત્યા. મથુરા અને સોમનાથનાં મંદિર પર હલે કર્યો. (ઈ. સ. 1026 સુધી). 1055 અને ગઝાલીને જન્મ. 1076 સેજુક તુને જેરુસલેમ પર વિજય. 1096 સેજુક તુને કન્ટેન્ટીનોપલમાં આક્રમક પ્રવેશ અને પ્રથમ ધર્મયુદ્ધ (જે 1296 સુધી ચાલુ રહ્યું). 1111 અલ ગઝાલીનું અવસાન. 1220 ફરીદુદીન અત્તર, જલાલુદ્દીન, રૂમી, શેખ, શાદી દ્વારા સૂફીમતને પ્રચાર. 1285 ખલીફતને અંત (સુન્ની પંથ માટે). મેંગેલ તુને બગદાદ વિજય. 1300 સૂફીવાદી હાફિજ (ઈ. સ. 1388 સુધી). (1414 સૂફીવાદી ગામી (ઈ. સ. 1492 સુધી). 1453 ઓટોમન તુર્કોને કેન્ટીપલ પરને વિજ્ય. 1702 ઇસ્લામધર્મ સુધારક દિલ્હીના શાહ વલી અલ્લાહને જન્મ. 1703 ઇસ્લામ ધર્મ સુધારક અરેબિયાના અલ-વહબને જન્મ. 1792 અલ–વહબનું અવસાન, 1820 બંગાળ પ્રદેશમાં મુસલમાન સુધારાવાદી ચળવળ. 1844 બહાઈમની રજૂઆત.