________________ 456 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. 1833 ચર્ચ ઑફ ઈગ્લેંડમાં “ક્ષફર્ડ ચળવળની શરૂઆત 1845 રોમન કેથલિક ચર્ચમાં જેને ન્યુમેનનો પ્રવેશ. 1858 ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિઓનું એશિયામાં વિસ્તરણ. 1869-70 વેટિકન સભા મળી. 1910 એડિનબર્ગમાં ખ્રિસ્તી મિશનરી પરિષદ 1948 એમસ્ટરડેનમાં ખ્રિસ્તી દેવળોની વિશ્વસભા સ્થપાઈ 6. ઇસ્લામધર્મ સમય કેપ્ટ ઈ સ. પ૭૦ પયગંબર મહમદને જન્મ અને ઇસ્લામને ઉદય. 595 મહમદ ખાદીજા સાથે લગ્ન 610 મહમદની પયગંબરી વાણી. કરર હિજરી વર્ષ. મહમદનું મક્કા છોડી મદીના પ્રયાણ. મક્કા-મદીના વચ્ચે સંઘર્ષ (ઈ. સ. 629 સુધી). 629 મક્કા મહમદને શરણે આપ્યું. મહમદનું અવસાન. અબુબકરની પ્રથમ ખલીફ તરીકે પસંદગી. સીરિયા પર તેનું આક્રમણ 634 અબુબકરનું અવસાન અને ઉમરની બીજ ખલીફ તરીકે પસંદગી. સીરિયા, મેસોપોટેમિયા, યુક્રેટિસની ખીણુ, બેબિલેન, એસેરિયા, પર્સીયા અને ઈજિપ્ત ઉપર વિજય મેળવ્યો. 643 ઓથમાનની ત્રીજા ખલીફ તરીકે પસંદગી 656 મદીનાના ઈસ્લામધર્મીઓએ ઓથમાન પર પથ્થરમારો કરી તેમનું મૃત્યુ નીપજાવ્યું. અલી ખલીફ બન્યા. 66 1 સ્વધર્મી ખવારિજને હાથે અલીનું ખૂન. 664 આરબ સેનાપતિ મુહાબિબે ભારત પર હલ્લે કર્યો. આર કાબૂલ પહોંચ્યાં. 680 કરબલાનું ધર્મયુદ્ધ. અલીના પુત્ર હુસેન અને ધુસેનની શહાદત. ઇસ્લામ ધર્મના સ્પષ્ટ ફાંટા-શિયા અને સુન્ની પંથે 711 તારીકના નેતૃત્વ નીચે અરબસ્તાનના મુસલમાને સ્પેનમાં દાખલ થયા. 712 સિંધમાં આરબનું આક્રમણ–બસરાથી સમુદ્ર માર્ગે આવી મહમદ કાસિમે સિંધ સર કર્યું. 632