________________ પરિશિષ્ટ ૪પ૦ ઈ.સ. 1675 ગુરુ ગોવિંદસિંહ ધર્મગાદીએ (ઈ. સ. 1708 સુધી). સિંહ”નું ઉપનામ ધારણ કર્યું. “ખાલસા” મંડળની સ્થાપના. બંગાળ સુધી શીખધર્મને પ્રચાર. ઢાકા શીખેનું મુખ્ય ધામ બને છે. દશમા ગુરુના ગ્રંથની રચના. 1708 ગુરુ ગોવિંદસિંહનું અવસાન. ગુરુપરંપરાને અંત. ધર્મવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા માટે પંચાયતની રચના. 1839 રણજિતસિંહનું અવસાન 1845 શીખરાજ્ય અંગ્રેજોએ ખાલસા કર્યું