________________ 454 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ. સ. 346 ઇજિપ્તમાં ખ્રિસ્તી ધર્મ મઠના સ્થાપક પિકમિસનું અવસાન. 354 સંત ઓગસ્ટાઈનને જન્મ. 387 ઓગસ્ટાઈનને ધર્મસંસ્કાર 395 હિપના પાદરી તરીકે ઓગસ્ટાઈન. 430 ઓગસ્ટાઈનનું અવસાન. 500 ગ્રેગરી પહેલાની રમના પ્રથમ પિપ તરીકેની પસંદગી. 634 ખ્રિસ્તીધમ રોમન સામ્રાજ્યના અડધા ઉપરના વિરતાર પર | મુસ્લિમોને વિજય (732 સુધી). 732 મુસ્લિમ આક્રમણને ટાર્સ આગળ ફ્રાસ નેતા ચાર્લ્સ માટેલે અટકાવ્યું. પશ્ચિમમાં ઇસ્લામ ધર્મ પ્રસાર તત્કાળ અટક્યો. 800 ફ્રાન્ક રાજા ચાર્લ્સ મેગ્નીને પપે પવિત્ર રોમન સમ્રાટ તરીકે નવાજ્યા. 871 ઈંગ્લેન્ડના રાજા આફ્રેડે વીકીંગના આક્રમણોનો પ્રતિકાર કરી ખ્રિસ્તી ધર્મ સામેના ભયને ટાળે, અને એના પ્રસારને વેગ આપે. 1000 પાછા વળતા ઝનૂની વીકીંગ આક્રમકે દ્વારા ખ્રિસ્તી ધર્મને ડેન્માર્ક, નેવું અને સ્વીડનમાં પ્રવેશ. રશિયન રાજા લેડીમેરે પૂર્વજોની પૂજાને ત્યાગ કરીને ખ્રિસ્તીધર્મને બોધ અપનાવ્યું. ખ્રિસ્તી ધર્મને રશિયામાં પ્રવેશ. 1054 પૂર્વ અને પશ્ચિમનાં ખ્રિસ્તી દેવળો વચ્ચે અંતિમ ભંગાણુ. કેન્સેન્ટીને પલના રાજાને રેમના પિપે દૂર કર્યો. ધર્મસૂત્રધારની સત્તાનું વિસ્તરણ (ઈ. સ. 1517 સુધી). ધર્મસત્તાની રાજસત્તા પર સર્વોપરિતા. 1076 જેરૂસલેમ પર સેજૂક તુને વિજ્ય. 1093 એનસેલ્સ કેન્ટરબરીના વડા પાદરી (આર્ક બિશપ) બને છે. 1096 કેન્ટીને પલમાં એક તુને પ્રવેશ. પ્રથમ ધર્મયુદ્ધ (CRUSADE) (જે ઈ. સ. 129 સુધી ચાલુ રહ્યું). 1109 એનએમનું અવસાન. 1225 સંત થોમસ ઍકિવનારાને જન્મ.