________________ પરિશિષ્ટ 53 ઈ.સ. 1940 જાપાનમાં ઈવર-સામ્રાજ્ય ચળવળના મંડાણ. પ્રભુ–સામ્રાજ્ય પંથ. 1945 બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર. દૈવી વંશપરંપરાને મિકાડોએ જાહેરમાં કરેલો ત્યાગ. દેવી રાજ્યપ્રથાને અંત. 5. ખ્રિસ્તી ધર્મ સમય કેષ્ટક ઈ. સ. પૂ. 6 જિસસ ક્રાઈસ્ટને જન્મ અને ખ્રિસ્તી ધર્મને ઉદય. ઈ. સ. 24 જિસસને આધ્યાત્મિક અનુભવ. ગિરિ પ્રવચને. 33 જિસસને વધ. જિસસનું પુનરુત્થાન. 40 સંત પિલને ખ્રિસ્તી ધર્મને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ. 45 ખ્રિસ્તી ધર્મને સુમેરિયા, ડેમાસ, એન્ટિઓક, ટાર્સસના પ્રદેશમાં પ્રવેશ. પર સંત થોમસે મલબાર કિનારે ખ્રિસ્તી મંદિર સ્થાપ્યું. 65 રોમન સમ્રાટ નીરના રાજ્ય અમલ દરમ્યાન ખ્રિસ્તીઓની કનડગત. ખ્રિસ્તીધર્મને ટ્રેસ, એથેન્સ, કેરિન્થ, રામ, ક્રેટ, સાઈપ્રસ, ફિલીપી, થેસાલનિકા, બેરે, નિકાપલીસમાં પ્રવેશ. 66-69 પાદરી થોમસનું હિંદમાં આગમન. 70 ખ્રિસ્તી ધર્મ ગ્રંથની રચના (ઈ. સ. 150 સુધી). 115 સંત ઇગનેશિયસની રોમમાં શહાદત. 185 વિયેના, સર્ગોસા, મેરીડા, લિઓન, લેબાસીસ, મેયુઆ, કાયેંજ, લારીસા, બેથિનીયા, નિકોમેડીયા, પિયુંમ, પિન્ટસ, સીનેપે, એમેસીયા, એડેસા, કપાસિયા, સીરેન અને એલેકઝાંઠ્ઠિયા, પિપ્પલીઆ, કેલોંગમાં ખ્રિસ્તી ધર્મને પ્રવેશ. (ઈ. સ. 1054 સુધી વિના પ્રતિકાર). 312 સમ્રાટ કન્ટેન્ટાઈને ખ્રિરતીઓને સમાન હક્ક આપ્યા. 325 સમ્રાટ કેન્સેન્ટાઈનની અધ્યક્ષતામાં નિકાયાની ધર્મસભા. ગાઝા, આર્મેનિઆ, મેસોપોટેનિયા, ઓસબર્ગ, ગોલ, સ્પેન, ઇટાલી, બ્રિટન, લીબિયા, ઈજિપ્તના પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર.