________________ ૪૫ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. 1250 શિખરાન દ્વારા શિનપંથની સ્થાપના. પાછળથી જોડેશિશુપંથ તરીકે પ્રચલિત થયે. 1465 શિૉધર્મને બૌદ્ધધર્મ, કફ્યુશિયન ધર્મ સાથે સંઘર્ષ (ઈ. સ. 1867 સુધી). એહનિહ ને અભિષેક બંધ રહ્યો. મિશ્રધર્મયુગ. સૂર્યસ્વરૂપ મિકાડોની વિપરીત સ્થિતિ. 1669 કદે જાપાનના જૂના ધર્મગ્રંથનું સંસ્કરણ કર્યું. 687 મબુચિએ કદનું કાર્ય આગળ વધાયું. 173 0 મોતૂરીએ શિન્તધર્મને નવજીવન આપ્યું. શિસ્તે ધર્મગ્રંથ કો-જી-કી ઉપર ટીકા લખાઈ. જાપાનમાં પ્રવેશેલા ધર્મોના સારાં તત્ત્વોનો સમન્વયકારી સ્વીકાર કર્યો. મિકાડ વંશના દૈવીઅંશનું પુનઃપ્રસ્થાપન. 1776 હિરતે શિતો ધર્મને લેકભોગ્ય બનાવ્યો. વિવિધ પ્રજાઓમાં એક માત્ર જાપાની પ્રજા જ દૈવી છે તેવું સમર્થન કર્યું.. 1780 કઝઝુમી કો પંથના સ્થાપક મુનેટડાનો જન્મ. 1798 ટેનરી કયે પંથના સ્થાપક મયીકાવા મીકીનો જન્મ. 1814 કેનકે કર્યો પંથના સ્થાપક બંછરોને જન્મ. 1868 મિજી યુગની શરૂઆત અને મિકાઓની પુન:સ્થાપના. 1871 30 જૂન અને 31 ડિસેમ્બરના દિવસેને શુદ્ધિકરણ સંસ્કારના દિવસ તરીકે માન્ય કરતા રાજયહુકમ. 1889 જાપાનના રાજયબંધારણમાં રાજાના દેવી હક્ક અને પવિત્રતાને માન્યતા અપાઈ 1890 હિંસાનું પ્રાકટય અને બૌદ્ધધર્મનું પુનઃપ્રસ્થાન. 1900-13 મંદિરોના કાયદા. શિધર્મ મંદિરની, ધર્મ ખાતામાંથી પહખાતામાં ફેરફારી. અન્ય ધર્મોને ધર્મપ્રવૃત્તિ તરીકે વિકાસવાની છૂટ મળી. 1908 ટેનરી કયે પંથને સંપૂર્ણ પ્રકારની કાયદિક માન્યતા મળી. 1922 જાપાનના યુવરાજને પ્રથમ વિશ્વપ્રવાસ. મિકાડોના દેવીઅંશનો ક્રમશઃ લેપ.