________________ પરિશિષ્ટ 451 ઈ.સ. પૂર્વે 167 મેકેબસના નેતૃત્વ હેઠળ બળવો. 165 યહૂદી મેક્કબી (ઈ. સ. પૂ. 134 સુધી)ના સમયમાં યહૂદીઓની સ્વતંત્રતા. જેરૂસલેમના મંદિરની પુનઃ સ્થાપના. ઈ. સ. 70 રોમન સામ્રાજ્ય સામે બળ અને હાર. મન સેનાપતિએ હિલ મંદિરોને વિનાશ કર્યો. સાદોકિ પંથની પાયમાલી. જેરૂસલેમનું પતન. 132 બારખબાને બળ. યહૂદીઓને દેશનિકાલ. ઈઝરાયેલ દેશના અસ્તિત્વને નહિવત કરવામાં આવ્યું. 1200 યુરોપમાં વસેલા યહૂદીઓની કનડગત (ઈ. સ. 1500 સુધી). 1729 હિબ્રધર્મ સુધારક મેઝિઝ મેન્ડેલનનો જન્મ. 1800 યુરોપના દેશોએ યહૂદીઓને આપેલ નાગરિકત્વના અધિકાર (ઈ. સ. 1900 સુધીમાં) - 1810 બન્યવીકમાં હિબ્રુ સુધારાવાદી દેવળની રચના. 1946-48 સ્વતંત્ર ઇઝરાયેલ પ્રદેશને સ્વીકાર, સંગઠન અને સ્વતંત્ર , રાજ્યની સ્થાપના. : 4. જાપાન ધર્મતવારીખ ઈ. સ. પૂ ઈ. સ. પૂ ; ; 660 શિધર્મને ઉદય : - 600 પ્રથમ મિટાડનું જાપાન પર અવતરણ. જાપાનમાં શિધર્મ એક માત્ર ધર્મ (ઈ. સ. 250 સુધી). ઈ. સ. 250 બૌદ્ધધર્મના અમિદાપંથને ચીનમાર્ગે જાપાન પ્રવેશ. - 552 ચીનને માર્ગે બૌદ્ધ, કફયુશિયન અને તાઓ ધર્મોને જાપાન પ્રવેશ: 645 કેતુક રાજાએ બૌદ્ધધર્મને માન આપ્યું. 744 બૌદ્ધધમ કેબદૈશીને ઉપદેશ. મિશ્રશિ યા રીબુ ધર્મના મંડાણ. 750 કિગાન અને રીસુ બૌદ્ધપથે ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ્યા. 85. ટીંડાઈ અને શીના પંથે અસ્તિત્વમાં આવ્યા. 1133 જાપાનના યૂથર તરીકે ઓળખાતા હેનનને જન્મ. 1191 રીઝાઈઝેનબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ. 1228 સાટે નબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ.