________________ 50 ઘર્મનું તુલનાત્મક અધ્યયન ઈ. સ. 1875 દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી. 1879 શ્રી રમણ મહર્ષિને જન્મ. 1886 રામકૃષ્ણ પરમહંસનું અવસાન. 1896 રામકૃષ્ણ મિશનની વિવેકાનંદે સ્થાપના કરી. 1948 મહાત્મા ગાંધીનું સ્વધર્મી હસ્તે થયેલ હત્યા. 3. હિબ્રધર્મ સમય કેષ્ટક ઈ. સ. પૂર્વે 1450 જૂના કરારની રચના (ઈ. સ. પૂ. 150 સુધી). 1230 મેઝીઝના નેતૃત્વ નીચે હિબ્રૂપ્રજાને ઈજિપ્ત ત્યાગ. 1200 હિપ્રજા ઈઝરાયેલમાં સ્થાયી થઈ 1025 સેલની રાજાશાહીની શરૂઆત. 1012 સલેમન રાજાનું મંદિર બંધાયું. 1006 ડેવીડના રાજ્યઅમલની શરૂઆત. 960 સોલોમનના રાજ્યકાળની શરૂઆત. (ઈ. સ. પૂ. 586 સુધી રાજાઓને યુગ ચાલુ રહ્યો). એલિજ. 750 ટિકા આના એસ. ઇઝરાયેલ પ્રજાના પૈભવી વિલાસની ઈશ્વરીય શિક્ષાનું ભવિષ્ય કથન. ઈશિયાહ હોશિયાહ 721 ઈઝરાયેલ સામ્રાજ્યના વિઘટનની શરૂઆત. કાનાન દેશના ઉત્તર વિભાગને અસિરિયાના સામ્રાજ્યમાં સમાવેશ. 506 બેબિલેનના રાજા નેબુઝીનઝરે જેરૂસલેમ પર ઘેરે નાંખે. મંદિરનો નાશ કર્યો. હિબ નેતાઓની ધરપકડ કરી દેશનિકાલ કર્યા. 536 ઈરાનના રાજા ખુશરૂ તથા ડેરિયસે આ હિબ્ર નેતાઓને રદેશ પાછા ફરવાની રજા આપી. પાપ જેરૂસલેમના મંદિરને પુનરુદ્ધાર 168 એન્ટિઓક્ષ ચોથાનું હિબ્રૂઓનું દમન જેરૂસલેમના મંદિરને નાશ.