________________ પરિશિષ્ટ ઈ. સ. 187 શુંગરાજ પુષ્યમિત્ર દ્વારા બ્રાહ્મણ ધર્મની પુનઃસ્થાપના. ઈ. સ. 320 ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના (ઈ. સ. પર૬ સુધી). ગુપ્ત સમ્રાટમાં વૈષ્ણવમત વ્યાપ્ત. 778 શંકરાચાર્યને જન્મ. મહાવીર અને ગૌતમ બુદ્ધના હિંદુધર્મના વિરોધનો પ્રતિકાર. અદ્વૈત મતને પ્રચાર. હિંદુધર્મને વ્યવસ્થિત કર્યો. 1027 રામાનુજાચાર્ય. વિશિષ્ટાદ્વૈત મતને પ્રચાર. 1199 માધવાચાર્ય. દૈતાદ્વૈત મતને પ્રચાર 1275 સંત જ્ઞાનેશ્વર. 135 રામાનંદ ઈશ્વર પ્રાપ્તિ માટે ભક્તિ અને જ્ઞાનને સ્વીકાર 1440 કબીર. 1469 ગુરુ નાનક. હિંદુધર્મ અને ઇસ્લામની દ્વિમુખી અસર. શીખધર્મને ઉદય. 1479 વલ્લભાચાર્ય-શુદ્ધાદ્વૈત-પુષ્ટિમાર્ગના પુરસ્કર્તા. 1485 ચૈતન્ય. 1500 મીરાંબાઈ નરસિંહ મહેતા. 1532 તુલસીદાસ. રામાયણને લકભાષામાં રજૂ કરી લેકભોગ્ય બનાવ્યું. 1556 અકબર મેગલ સમ્રાટ બને છે. એની નાતિના પરિણામે દીન-ઇલાહી (સર્વેશ્વરવાદી ધર્મ)ની પ્રેરણા. 16 00 દાદુ 1608 સ્વામી રામદાસ. 16 10 તુકારામ. 1781 સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રણેતા સહજાનંદ સ્વામીને જન્મ. 1828 રાજા રામમોહન રૉયે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. 1836 રામકૃષ્ણ પરમહંસ જન્મ. 1861 શ્રી સાંઈબાબાને શીરડીમાં વસવાટ. 1867 આત્મારામ પાંડુરંગે પ્રાર્થનાસમાજની સ્થાપના કરી. 1869 મહાત્મા ગાંધીનો જન્મ. ૧૮૭ર પૂર્ણયોગના પુરક્ત શ્રી અરવિંદને જન્મ. ધર્મ 29