________________ 448 ધનું તુલનાત્મક અધ્યયન ઈ. સ. 1836 રામકૃષ્ણ પરમહંસને જન્મ. 1844 બહાઈમતની શરૂઆત. 1859 ડાર્વિનનું "Origin of species" પુસ્તક પ્રસિદ્ધ થયું. 1869-70 વેટિકન સભા મળી. મહાત્મા ગાંધીને જન્મ. 1875 થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના. દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી. 1891 મહાબેલિ સંસાયટીની સ્થાપના. 1893 શિકાગોમાં સર્વધર્મ પરિષદ (Parliament of Religions) મળી. 1909 કલકત્તામાં સર્વધર્મ પરિષદ મળી. 1917 યુનિયન ઓફ સેશ્યાલિસ્ટ સોવિયેટ રિપબ્લિક (યુ. એસ. એસ. આર)ની સ્થાપના. 1940 જાપાનમાં ઈશ્વર સામ્રાજ્ય ચળવળના મંડાણ. 150 સિલોનમાં વિશ્વબૌદ્ધભાતૃસંઘની સ્થાપના. 1956 રંગૂનમાં વિશ્વબૌદ્ધ પરિષદનું આયોજન. 1971 કેરાલામાં સર્વધર્મ પરિષદ મળી. 2. હિંદુધર્મ સમય કેટક ઈ. સ. પૂર્વે 2000 હિંદુધર્મને ઉદય. ઋગ્વદની રચના. 1500 અન્ય વેદોની રચના (ઈ. સ. પૂ. 1000 સુધી). 1000 “બ્રાહ્મણોની રચના (ઈ. સ. પૂ. 800 સુધી). ધર્મમાં બ્રાહ્યાચારને પ્રાધાન્ય. બ્રાહ્મણધર્મ તરીકે ઓળખાયા. 800 ઉપનિષદની રચના (ઈ. સ. પૂ. 600 સુધી). મગધ રાજ્યને ઉદય. 599 વર્ધમાન દ્વારા હિંદુધર્મને વિરોધ. 560 ગૌતમ બુદ્ધ દ્વારા હિંદુધર્મને વિરોધ. 324 મૌર્ય સામ્રાજ્યની સ્થાપના (ઈ. સ. પૂ. 187 સુધી). 250 ભગવદ્ગીતા અને મનુસ્મૃતિની રચના. હિંદુધર્મના પુરાણ, મહા કાવ્ય, સ્મૃતિ અને શ્રુતિ ફળની શરૂઆત (ઈ. સ. 200 સુધી).