________________ પરિશિષ્ટ ઈ.સ. 778 શંકરાચાર્યને જન્મ. 815 સૂફીમતનું પ્રસારણ. 845 તાંગ સમ્રાટ દ્વારા ચીનમાં બૌદ્ધધમીઓની કનડગત. 92 બૌદ્ધધર્મ ગ્રંથ ત્રિપિટિકાનું ચીનમાં પ્રકાશન. 1000 મુસલમાન તુના (મહમદ ગઝની) પંજાબ પર આક્રમણો અને ઇસ્લામને ભારતમાં ઊંડાણ સુધી પ્રવેશ (ઈ. સ. 1036 સુધી). રશિયન રાજા લેડીમેરે ઈરલામધર્મને મુકાબલે ખ્રિરતીધર્મને બધ અપનાવ્યું. 1054 રમના સર્વોપરી પિપે કેન્સેન્ટીનોપલના રાજાને દૂર કરી ધર્મ સૂત્રધારનું આધિપત્ય સ્થાપ્યું. 1096 પ્રથમ ધર્મયુદ્ધ (Crusade). બગદાદની છત (૧૦૫૫માં) મેળવી સેલન્ક તુર્કો કન્સ્ટન્ટનોપલમાં પ્રવેશ્યા. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેના સંઘર્ષના મંડાણ. 1191 રીઝાઈ ઝેનબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ. 1228 સેટ ઝેનબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ. 1280 ચીનમાં ઈસ્લામધર્મને પ્રવેશ. કુબલાઈખાન દ્વારા ચીનમાં મોંગલ રાજવંશની શરૂઆત. 1469 ગુરૂ નાનકનો જન્મ અને શીખધર્મને ઉદય. 1492 કલંબસનું અમેરિકાગમન. ખ્રિસ્તી ધર્મ પ્રસાર 1495 બારોમ ડાયઝ કેપ પહોંચે. ખ્રિસ્તી ધર્મને આફ્રિકામાં પ્રવેશ. 1498 વાઢે ડી ગામા ભારત પહોંચ્યો. ખ્રિસ્તી ધર્મ પ્રસાર 1620 મે ફલાવરમાં કેટલાક ખ્રિસ્તી પાદરીઓ ઈંગ્લેન્ડ છોડી અમેરિકા ગયા. ખ્રિસ્તી ધર્મ પ્રસાર ૧૬૫ર જૈનવાનરીબેકે દક્ષિણ આફ્રિકામાં યુરોપિયન વસવાટના મંડાણ કર્યા. ખ્રિસ્તી ધર્મ પ્રસાર. 1809 નેપોલિયને સર્વોપરી પિપની ધરપકડ કરી. રાજ્ય સૂત્રધારની સર્વોપરિતાનું સ્થાપન. 1815 ભારતના બ્રિટિશ શાસન પ્રદેશમાં ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિની પરવાનગી અપાઈ - 1818 કાલે માર્કસને જન્મ.