________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. પૂર્વે 273 અશોકને બૌદ્ધધર્મ સ્વીકાર. ધર્મપ્રચાર માટે સાધુમંડળને ગ્રીસ, સીરિયા અને મીસરનાં રાજ્યમાં મોકલ્યાં. 250 સમ્રાટ અશેના સમયમાં પટણામાં બૌદ્ધધર્મની બીજી મહાસભા. બૌદ્ધધર્મના ફાંટાની શરૂઆત. મહાયાન અને હીનયાન. હિંદુધર્મના પુરાણ, મહાકાવ્ય અને શ્રુતિ તથા ઋતિકાળની શરૂઆત (ઈ. સ. 200 સુધી). 187 શુંગરાજ પુષ્યમિત્ર દ્વારા બ્રાહ્મણધર્મની પુન: સ્થાપના. 6 જિસસ ક્રાઈસ્ટને જન્મ અને ખ્રિસ્તી ધર્મને ઉદય. ઈ. સ. 67 બૌદ્ધસંઘને ચીનમાં પ્રવેશ. સમ્રાટ માંગે એમને સત્કાર કર્યો અને પી-મા-(સફેદ ઘડાનું મંદિર) નામનું મંદિર બંધાવ્યું. છે. 215 મીચીયાનીઝમના સ્થાપક મેઈન્સને જન્મ. 250 બૌદ્ધધર્મને અમીદાપંથ ભારતમાંથી ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ્યો. - 312 સમ્રાટ કેન્સેન્ટાઈને ખ્રિસ્તીઓને સમાન હક આપ્યા. 325 સમ્રાટ કોન્ટટેન્ટાઈનની અધ્યક્ષતામાં નિકાયાની ધર્મસભા. પર૦ બેધિધર્મનું ચીનમાં આધિપત્ય. પપર બૌદ્ધધર્મને જાપાનમાં પ્રવેશ. 570 પયગંબર મહમદને જન્મ અને ઇસ્લામનો ઉદય. 629 હ્યુ-એન-સાંગને ભારત પ્રવાસ (ઈ. સ. 645 સુધી). 634 ખ્રિસ્તીધમી રોમન સામ્રાજ્યના અડધા ઉપરાંતના વિસ્તાર પર મુસ્લિમોને વિજય. 643 ઈસ્લામધમીઓની ઈરાન પરની જીત પછીથી કનડગતને કારણે જરથુસ્તધમીઓને સ્વધર્મ રક્ષણ માટે ઈરાન ત્યાગ અને ભારત પ્રવેશ. 711 આરબોનું સિંધ પર આક્રમણ. તારીકના નેતૃત્વ નીચે અરબસ્તાનના મુસલમાનોને સ્પેનમાં પ્રવેશ 732 મુસ્લિમ આક્રમણને ટેસ આગળ ફ્રાન્કસ નેતા ચાર્લ્સ માટે અટકાવ્યું. ઈસ્લામ ધર્મ પ્રસાર અટક્યોખ્રિસ્તી ધર્મ પ્રસારને વેગ મળે. 750 તિબેટમાં વ્રજયાન બૌદ્ધપંથને પસંભવ દ્વારા પ્રવેશ. કિગાન અને રીસુ બૌદ્ધપથે ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ્યા.