________________ પરિશિષ્ટ 12 સામાન્ય સમય કેષ્ટક ઘટના સમય ઈ. સ. પૂર્વે 2000 ઉત્તર-પશ્ચિમ ભારતમાં (સિંધુની ખીણ) આર્યોનું આગમન. હિંદુધર્મને ઉદય, અશ્કેદની રચના. 1700 હમ્મુરબીને માનવ-ન્યાયનો કાયદો. 1500 હિબ્રધર્મને ઉદ્દભવ. સિંધુગંગાના પ્રદેશમાં અન્ય વેદોની રચના. 1450 જૂના કરારની રચના (ઈ. સ. પૂ. 150 સુધી) 1000 હિંદુધર્મના “બ્રાહ્મણોની રચના (ઈ. સ. પૂ. 800 સુધી) ગંગા-જમનાના પ્રદેશમાં. હિંદુધર્મમાં યજ્ઞ અને સંરકારોના મહત્વને કારણે બ્રાહ્મણધર્મ તરીકે ઓળખાયા. 800 ઉપનિષદોની રચના (ઈ. સ. પૂ. 600 સુધી) મગધના રાજ્યને ઉદય. 750 ટિકે આના એમોસનું ઈઝરાયેલની પ્રજાના વૈભવ વિલાસની ઈશ્વરીય શિક્ષાનું ભવિષ્ય કથન. 660 શિસ્તે ધર્મને ઉદય. 599 જેનધર્મને ઉદય. 590 જરથુસ્તધર્મને ઉદય પ૬૦ બૌદ્ધધર્મને ઉદય. 551 કયુશિયનધર્મને ઉદય. પર૦ કેરિયસ રાજાએ જરથુસ્તધમઓને માન્ય કર્યા. 485 અદ્દરમઝદની પૂજાના સ્વીકાર માટેના બળવાને કરસીસે દબા. 400 તાધર્મને ઉદય. જૈનધર્મના ફાંટાઓની શરૂઆત—વેતાંબર અને દિગંબર 383 વૈશાલીમાં બૌદ્ધધર્મની પ્રથમ મહાસભા,