________________ 260 જગતના વિદ્યમાન ધર્મો 17. તત્ત્વાર્થસૂત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, 18. તારાપોરવાળા એરી જહાંગીર સોરાબજી, અષો જરથુષ્ટ્ર, શ્રી દક્ષિણામૂર્તિ ભવન (1925) 19 દવે મોહનલાલ (અનુવાદક), કન્ફયુશિયસનાં બોધવચનો, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી (1975) 20. દશવૈકાસિક સૂત્ર, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ 21. દાવર ફિ. કા, ઈરાનનો ચિરાગ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ' (1950) 22. દાવર ફિ. કા. જરથુષ્ટ્ર દર્શન, સરદાર પટેલ યુનિવર્સિટી પ્રેસ, વલ્લભવિદ્યાનગર (1974) 23. દાવર ફિ. કા., મોત પર મનન (બીજી આવૃત્તિ), ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ (1961) 24. દેસાઈ ભા. ગો., ધર્મોનું તુલનાત્મક અધ્યયન, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ (1973) 25. ધ્રુવ આનંદશંકર બા., આપણો ધર્મ, પ્રાચ્ય વિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. 26, ધ્રુવ આનંદશંકર બા. ધર્મવર્ણન, પ્રાચ્ય વિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા (1959) 27. ધ્રુવ આનંદશંકર બા., હિંદુ વેદ ધર્મ, પ્રાચ્ય વિદ્યામંદિર, મ.સ. | વિશ્વવિદ્યાલય, વડોદરા (1960) 28. નારદનાં ભક્તિસૂત્રો, સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ. 29. પટેલ મ. જો., ગાંધીજીનું ધર્મદર્શન, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ, 30. પરીખ રસિકલાલ છોડાલાલ (સંપાદક તથા અનુવાદક) વૈદિવ પરીવલી, ગુજરાત પુરાતત્ત્વમંદિર, અમદાવાદ. 31. પવિત્રશાસ્ત્ર, હિંદ અને લંકાની બાઈબલ સોસાયટી, બેંગ્લોર (1952) 32. પંડિત સુખલાલજી (સંપાદક), યોગદર્શન તથા યોગત્રિશિકા, શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા. 33. પંડિત સુંદરલાલ, ગીતા અને કુરાન, નવજીવન પ્રકાશન, અમદાવાદ (1963)