________________ સંદર્ભસૂચિ 261 34. પંડિત સુંદરલાલ, હજરત મહંમદ અને ઇસ્લામ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ (1964) 35. પારેખ નગીનદાસ (અનુવાદક), તાઓ-તે-ચિંગ, સાહિત્ય અકાદમી, અમદાવાદ (1975) 36. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ ફવેલી (અનુવાદકો), નવો કરાર (બાઈબલના ઉત્તરાર્ધનો અનુવાદક), ગુજરાત સાહિત્ય પ્રકાશન, આણંદ (1976) 37. પારેખ નગીનદાસ અને ફાધર ઈસુદાસ ફલી (અનુવાદકો), શુભ સંદેશ અને પ્રેષિતોનાં ચરિતો, ગુજરાત સાહિત્ય પ્રકાશન, અમદાવાદ (1965) 38. ફાધર વાલેસ, ખ્રિસ્તી દર્શન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર (1972) 39. બૂચ ભૂતપરાય મો. અને બૂચ ડોલરરાય મો. (અનુવાદકો) સર્વ ધર્મોની તાત્વિક એકતા, ભાગ 1 અને 2, ભાષાંતર નિધિ પ્રકાશન, ભાવનગર (1969). 40. ભટ્ટ ગો. હ. (અનુવાદક) જગતના વિદ્યમાન ધર્મો, ભાષાંતર શાખા, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા. (1936) 41. ભટ્ટ ગો. હા, વિશ્વના ધર્મો. પ્રાચ્યવિદ્યામંદિર, એમ. એસ. વિશ્વવિદ્યાલય, ગુડ કપેનિયન્સ બુક સેલર્સ એન્ડ પબ્લિશર્સ, વડોદરા. મનુસ્મૃતિ, સસ્તુ સાહિત્ય મુદ્રણાલય, અમદાવાદ. 43. મશરૂવાળા કિ.ઘ. ગીતાધ્વનિ (ભગવદ્ગીતાનાં સમશ્લોકી અનુવાદ), નવજીવન પ્રકાશ મંદિર, અમદાવાદ. 44. મશરૂવાળા કિ. ઘ., જીવનશોધન, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 45. મહાભારત (ગૂજરાતી પદબન્ધ), શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ 46. મહેતા ન. દે, શાક્ત સંપ્રદાય, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ (1949). 47. મહેતા ન. દે, હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. 48. માલવણિયા દલસુખ, ગણધરવાદ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. 49. માલવણિયા દલસુખ, જૈન આગમ, જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, બનારસ. પ૦. માલવણિયા દલસુખ, જૈન ધર્મચિંતન, અ. ક. કોરા, 48, ગોતાલિયા ટેંક રોડ, મુંબઈ 26. 51. મુનિશ્રી વિદ્યાવિજયજી, સૂરીશ્વર અને સમ્રાટ, યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર (1979) 52. યાજ્ઞિક ઉમેશ આ., જગતના વિદ્યમાન ધર્મો, અશોક બુક ડીપો, અમદાવાદ.