________________ સંદર્ભસૂચિ 259 પરિશિષ્ટ વ. સંદર્ભગ્રંથ સૂચિ (નોંધ : આ સૂચિમાંના પ્રત્યેક પુસ્તકનો આ પુસ્તકના લખાણ દરમિયાન ઉપયોગ થયો છે. તેથી આ પુસ્તકના સહુ લેખકો વતી આ સંદર્ભગ્રંથ સૂચિમાં આવતાં તમામ પુસ્તકોના લેખકોના ઋણનો હું સાનંદ સ્વીકાર કરું છું. - સંપાદક) 1. આથવન, નીરંગ-ઈ-દીન (પ્રથમ આવૃત્તિ), મુ. દા. શેઠ, પ્રિન્સ ઑફ વેલ્સ ડાઇવ, પૂના (1944) 2. ઉત્તરાધ્યયન, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ એકાદશ ઉપનિષદો, મૂળ શ્લોકો તથા સરળ અનુવાદ, સસ્તું સાહિત્યવર્ધક છે " કાંગા કા. એ., ગાથા બા માએની બીજી આવૃત્તિ), નિર્ણયસાગર છાપખાનું, મુંબઈ (1902). 5. કાંગા કા. એ. (અનુવાદક), વંદીદાદ, દફતર આશકારા છાપખાનું, મુંબઈ (1874) , ગાંધીજી, અનાસક્તિ યોગ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. ગાંધીજી, ધર્મમંથન, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 8. ગાંધીજી, યરવડાના અનુભવ (બીજી આવૃત્તિ), નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 9. ગાંધીજી વ્યાપક ધર્મભાવના, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 10. ગાંધીજી, સત્યના પ્રયોગો, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. ગીતાત્રિપુટી, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. 12. ગુરુ ગ્રંથસાહેબ (ગ્રંથ 1-2). શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમેટી, અમૃતસર (1961) 13. જગતના ધર્મો (ભાગ 1 અને 2), ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, * ગાંધીનગર જોશી નીલા જે, જરથુષ્ટ્ર દર્શન, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ. 15. જોશી હ. મ., તાઓ ધર્મ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ. 16: જ્ઞાનગંગોત્રી શ્રેણી-૧૭, સાહિત્ય દર્શન (ભારતીય-૨), સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. 11. 14,