________________ 258 જગતના વિદ્યમાન ધર્મો 23. એજન, પૃ. 240 24. ગાંધીજી, ધર્મમંથન, 3 : 9 રપ. પંચામૃત (પ્રાર્થના-પ્રસાદી, શારદા પ્રકાશન-૧ ત્રીજી આવૃત્તિ), પૃ. 75. પરિશિષ્ટ આ પુસ્તિકનાં વિવિધ પ્રકરણોના લેખકો 3. તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ, શ્રી સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય મૂલ્યશિક્ષણ વિદ્યાભવન, શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ૩૮૦૦૦૧. પદ્મભૂષણ પંડિત દલસુખભાઈ માલવણિયા નિવૃત્ત અધ્યક્ષ, લા. દ. પ્રાચ્યવિદ્યામંદિર, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૦૯. ડૉ. નગીનદાસ જીવણલાલ શાહ કાર્યકારી અધ્યક્ષ (નિવૃત્ત), લા. દ. પ્રાચ્યવિદ્યામંદિર, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૦૯. ડૉ. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા માનદ્ પ્રાધ્યાપક, મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ અને નિયામક, તુલસી ક્લિનિક, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. પ્રો. નીલા જયંત જોષી તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત કૉલેજ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬. પ્રો. ઉમેશકુમાર આણંદજી યાજ્ઞિક માનદ્ પ્રાધ્યાપક, શ્રી સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય મૂલ્યશિક્ષણ વિદ્યાભવન, શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્રો. કૈલાસબહેન બળદેવદાસ પટેલ તત્ત્વજ્ઞાન વિભાગ, શ્રી હ.કા.આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯, ડૉ. મુકુન્દરાય દુર્લભજીભાઈ કોટેચા મનોવિજ્ઞાન-તત્ત્વજ્ઞાન વિભાગ, એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) પ્રો. હરિપ્રસાદ ડાહ્યાભાઈ પાઠક તત્ત્વજ્ઞાન વિભાગ, શ્રી હ. કા. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯,